જુવો 20મી સદીની કેટ્લીક એવી દુર્લભ તસવીરો જે ભારતની ભવ્યતાનું વર્ણન કરે છે..!

0

ભારત દેશ આખા વિશ્વમાં પોતાની ભવ્યતા માટે જાણીતો છે. આપણા દેશની આ ખાસિયત આજથી નહિ પરંતુ શરૂઆતથી જ રહી છે. જેની ઝલક દર્શાવે છે આ તસવીરો જે 20મી સદીના પહેલા દશકમાં લેવામાં આવી હતી, જયારે ભારત દેશમાં અંગ્રેજોનું રાજ હતું.

50 ફૂટના ટાવર પરથી નીચે પાણીમાં છલાંગ લગાવતો એક વ્યક્તિ.

કાશ્મીરના મહારાજની હોડી.

કલકત્તામાં પોતાના બળદગાડાં સાથે જતી એક વ્યક્તિ.

એલિફન્ટાનું રોક ટેમ્પલ.

એક પારસી હેડમાસ્તર પોતાના વિદ્યાર્થીઓ સાથે.

ગોલ્ડન ટેમ્પલ-અમૃતસર.

મહાપાલિકા રોડ મુંબઈ.

દેલવાડા જૈન મંદિર માઉન્ટ આબુ.

નલદેહરા શિમલા.

બળદના ચામડાંમાંથી બનતી બોટથી સિંધુ નદી પર કરતા કેટલાક લોકો.

અકબરનો મકબરો-આગ્રા.

મદુરાનું એક મંદિર.

વારાણસીમાં ગંગા કિનારે બેસેલા કેટલાક સાધુ.

અંતિમયાત્રામાં સામેલ થયેલા લોકો.

માઉંટઆબૂમાં પોતાની બકરીઓને ચરાવતા ભરવાડો

એક નવપરિણીત દંપતી, મુંબઈ

જયપુરમાં રીંછનો ખેલ જોતા લોકો

રાજા માનસિંહનો મહેલ- ગ્વાલિયર

મંદિરના કિનારે બનેલા તળાવમાં નહાતા લોકો- વારાણસી

આ કેટલીક એવી તસવીરો છે જે ભારતની ભવ્યતા દર્શાવે છે અને આપણને એક જ ક્ષણમાં એ જમાનામાં લઇ જાય છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here