રણવીર સિંહનાં સંઘર્સ ભરેલા બાળપણની આ વાતો સાંભળીને તમે પણ હેરાન રહી જાશો…

0

ફિલ્મ ‘પદ્માવત’ પછી રણવીર સિંહ ફરી એક વાર ચર્ચામાં છે. આગળની વખતે Reel Life પર પોતાના બેહતરીન અભિનય માટે હતા, પણ આ વખતે પોતાની Real Life નાં લીધે વ્યસ્ત છે. જો કે પહેલા ભારતીય રાજદૂતનાં રૂપમાં, રણવીર આજ-કાલ Switzerland Tourism ને બઢાવો આપવામાં વ્યસ્ત છે. જો કે આ તસવીરોમાં Switzerland ની સુંદરતા અને રણવીર સિંહની ખુશી, બંને જ જોવા લાયક છે.પણ, અહી સુધી પહોંચવું, રણવીર માટે આસાન કામ ન હતું. Condé Nast Traveller ની સાથે થયેલા એક ઇન્ટરવ્યુંમાં રણવીરે પોતાના પહેલાના દિવસો યાદ કર્યા હતા, જ્યારે તે ખુબ જ ગરીબ હતા. એટલા ગરીબ કે ગરમીઓની રજાઓમાં એક વિદેશ યાત્રા પર જવા માટે, તેના પરિવારના લોકો પાઈ-પાઈ બચાવીને પૈસા જોડવા પડતા હતા. ત્યારે જઈને તેમને ઇન્ડોનેશિયા, ક્યારેક સિંગાપોર અને ઇટલી જવું નસીબ થયું હતું. જો કે મોટાભાગે તે US જ જતા હતા કેમ કે ત્યાં તેઓના ઘણા એવા સંબંધીઓ હતા. અને રહી વાત અંદર ફરવાની, તો ડીસેમ્બરના મહિનામાં પોતાના Grandparents ની સાથે ગોવા જવાનું થયું હતું.
આટલું બધું જાણ્યા પછી, લોકોને રણવીર માટે ખુબ સહાનુભુતિ થઇ અને તેઓ પણ ગમમાં ડૂબી ગયા હતા. ટ્વીટર પર #YoRanveerSoPoor ટ્રેન્ડ કરવા લાગ્યા અને સોશિયલ મીડયાનાં ધુરંધરો એ તે જ કર્યું જેના માટે તે ફેમસ છે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here