રણવીર સિંહ સાથે બોલીવુડના દિગ્જ્જો એ કર્યો ડાન્સ, અમિતાભ પણ રેખા ની સામે ગીત પર નાચ્યાં, જુવો વિડીયો અને પાર્ટીના Photos

0

દીપિકા અને રણવીર સિંહ નું છેલ્લું એટલે કે ત્રીજું રીશેપ્શન 1 ડિસેમ્બર એ મુંબઈની ગ્રાન્ડ હયાત માં યોજાયું હતું.આ પાર્ટીમાં અંબાણી પરિવાર થી લઈને કેટરીના, અમિતાભ, રેખા, શાહરુખ ખાન જેવા બોલીવુડના દિગ્જ્જો આવ્યા હતા. પાર્ટી આશરે 9 વાગે શરૂ થઇ હતી. આ પાર્ટીમાં સિતારાઓએ એકદમ જોશમાં ડાન્સ કર્યો અને પાર્ટી એન્જોય કરી.

અમિતાભ બચ્ચન અને રણવીર સિંહ એ માંડીને ખુબ ડાન્સ કર્યો. સાથે જ બંને એ “દેશી બોયઝ” ગીત પર ઠુમકા લગાવ્યા. વળી શાહરુખ ખાન એ પણ ડાન્સ મૂવ્સ કર્યા..રણવીર સિંહ એ કિંગ ખાન સાથે માંડીને “છૈયા છૈયા” ગીત પર ડાન્સ કર્યો. આ ફોટોસ સોશિયલ મીડિયામાં ખુબ જ ઝડપે વાઇરલ થઇ રહ્યા છે. Party on the rocks…. Karishma Kapoor મીડિયા પાસે પોઝ આપતા રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ  Rekha JiSakshi Dhoni, Sophia 

Media :

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone Singh FP (@deepikapadukonesinghfc) on

Ranveer with Amitabh Bachhan

Dance on Desi Boyz:

Chal chaiya chaiya song:

 

View this post on Instagram

 

@ranveersingh & @iamsrk burned the dance floor on #srk’s classic ‘Chaiyya Chaiyya’ | #deepveerkishaadi

A post shared by 💫SRK’s Vasim👓 (@iamvasimt_) on

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ હવે એકબીજાના હમસફર બની ગયા છે. દીપિકા અને રણવીર ના વેડિંગ રીશેપ્શન મુંબઈ ના એક હોટેલ માં હતા. આ મોકા પર ખુબસુરત કપલ હંમેશા ની જેમ આજે પણ અત્યંત સુંદર લાગી રહ્યા હતા. આ ખાસ મોકા પર બોલીવુડના સિતારાઓ અને દિગ્ગજ કલાકારો પહોંચ્યા હતા.

ભાગ્યે જ એવો મોકો મળે છે કે બોલીવુડના સિતારાઓ એકસાથે નજર આવે. દીપિકા રણવીર વેડિંગ રિસેપશન નો મોકા પર મુંબઈ માં ચાલી રહેલી ફંક્શન માં બધા જોવા માંડ્યા. ખાસ કરીને દીપિકા રણવીર નો અંદાઝ દિલચશ્પ હતો

રિસેપશન માં સૌથી મોટી સરપ્રાઈઝ કેટરીના કેફ હતી જે દીપિકા નો એક્સ બોયફ્રેન્ડ રણબીર કપૂરની ખાસ દોસ્ત છે.
સંજય લીલા ભણસાલી વગર આ રીશેપ્શન અધૂરું છે. દીપવીર એ ભણસાલી ની રામલીલા, બાજીરાવ મસ્તાની અને પદ્માવત ફિલ્મોમાં અભિનય કરેલો હતો.

રણવીરના શરૂઆતી કેરિયરમાં કામ કરનારી અનુષ્કા શર્મા પણ આવી હતી..

દીપિકા રણવીર આ મોકા પર ખુબ જ ખુશ લાગી રહ્યા હતા. રેડ અને બ્લેક કોમ્બિનેશન વળી ડ્રેસ પહેરેલું આ કપલ અત્યંત ખુબસુરત લાગી રહ્યું હતું.. તમને જણાવી દઈએ કે રીશેપ્શન શરુ થયાને થોડાક જ મિનિટોમાં રણવીર દીપિકા એ આ તસવીરો સોશિયલ મીડિયામાં શેર કાર્ય હતા.શાહરુખ ખાન  અમિતાભ બચ્ચન પત્ની, વહુ અને દીકરી સાથે  સેફ અલી ખાન પત્ની કરીના, સોહા અલી ખાન અને કુણાલ ખેમુ સાથે  કરીના કપૂર બેકલેસ ડ્રેસમાં અત્યંત હોટ લાગતી હતી.. અનુષ્કા શર્મા  શ્રીદેવી ની દીકરી જાણવી કપૂર
પ્રીતિ ઝિન્ટા પતિ સાથે  સોનાક્ષી સિંહા  યામી ગૌતમી  શિલ્પા શેટ્ટી  અનિલ કપૂર  કપિલ શર્મા  રાધિકા આપ્ટે પતિ સાથે  ટાઇગર શ્રોફ ગર્લફ્રેન્ડ દિશા સાથે  સચિન તેંડુલકર પત્ની અને પુત્ર સાથે  રેખા  કપિલ દેવ કરીના અને સેફ અલી ખાન સેફ અલી ખાન પુત્રી સારા અલી ખાન સાથે સંજય દત્ત હ્રિતિક રોશન કારણ જોહર રવીના ટંડન  સારા અલી ખાન અમિતાભ બચ્ચન  દિશા પટની આ અવતારમાં ખુબ જ બોલ્ડ લાગતી હતી  જેકવેલીન 

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here