રણવીર ની સાથે દીપિકા ના લગ્ન પર તેના EX બોયફ્રેન્ડ સિદ્ધાર્થ માલ્યા એ આપી દીધું કંઈક આવું રિએક્શન….

0

બૉલીવુડ ની ફેમસ અભિનેત્રી દીપિકા પાદુકોણ પોતાના બોયફ્રેન્ડ રણવીર સિંહ સાથે નવેમ્બર મહિનામાં લગ્ન કરવા જઈ રહી છે. દીપિકા એ હાલમાં જ ટ્વીટ કરીને પોતાના ફેન્સ ની સાથે પોતાના લગ્ન ની જાણકારી આપી છે.
દીપિકા એ પોતાના લગ્ન ની ખબર ઇન્સ્ટાગ્રામ પર પણ શેયર કરી હતી, દીપિકા ના લગ્ન પર તેના એક્સ બોયફ્રેન્ડ સિદ્ધાર્થ માલ્યા એ ખાસ રિએક્શન આપ્યું છે.
જણાવી દઈએ કે બૉલીવુડ માં આવ્યા પછી દીપિકા પાદુકોણ નું અફેયર ઘણા અભિનેતાઓની સાથે રહી ચૂક્યું છે. તે લિસ્ટ માં બૉલીવુડ જગત, ખેલ જગત, અને ઉદ્યોગ જગત સાથે તાલ્લુક રાખનારા લોકો પણ શામિલ છે.
દીપિકા રણવીર સાથે રિલેશન માં આવતા પહેલા તે ઉદ્યોગપતિ વિજય માલ્યા ના દીકરા સિદ્ધાર્થ માલ્યા ને ડેટ કરી ચુકી છે. સિદ્ધાર્થ માલ્યા એ જયારે દીપિકા-રણવીર ના લગ્ન ની ખબર ઇન્સ્ટાગ્રામ પર જોઈ તો તેમણે એક કિસ કરી રહેલી ઈમોજી કમેન્ટ બોક્સ માં લખી હતી.
જણાવી દઈએ કે દીપિકા અને સિદ્ધાર્થ એ ક્યારેય પણ પોતાના રિલેશન ને પબ્લિકલી સ્વીકાર કર્યો ન હતો, પણ આઇપીએલ મેચો ના દરમિયાન અને તમામ પાર્ટીઝ માં બંને એકસાથે નજરમાં આવતા હતા. દીપિકા-સિદ્ધાર્થ ની તસ્વીરો સોશિયલ મીડિયા પર પણ ખુબ જ વાઇરલ થતી હતી.
એવામાં જોઈ શકાય છે કે ઘણા વર્ષો પહેલા દીપિકા થી અલગ થયેલા સિદ્ધાર્થ અત્યારે પણ દીપિકા ની પુરી ખબર રાખે છે. જણાવી દઈએ કે દીપિકા-રણવીર 14-15 નવેમ્બર ના રોજ લગ્નના બંધન ના બંધાવના છે.
તેઓના લગ્ન વેન્યુ ઇટલી ના લેક કોમો માં થવાના છે. લગ્ન સમારોહ માં કુલ ચાર ગ્રાન્ડ ફંક્શન હશે.
Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here