રણવીર ના પહેલા દીપિકા આ 6 વ્યક્તિ સાથે હતું અફેર, કોઈ છે અભિનેતા તો કોઈ ક્રિકેટર….વાંચો આર્ટિકલ

1

ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં પોતાના એક્ટિંગ ના આધાર પર નામ કમાઈ ચુકેલી અદાકારા દીપિકા પાદુકોણ પોતાની ફિલ્મો ની સાથે-સાથે પોતાના રિલેશન ને લીધે પણ ચર્ચા માં રહી ચુકી છે. હાલ માજ દીપિકા એ પોતાના બોયફ્રેન્ડ રણવીર સિંહ ની સાથે લગ્ન કરવાની ઘોષણા કરી છે. તેમણે પોતાના એકાઉન્ટ પર પોતાના લગ્ન નું કાર્ડ પણ શેયર કર્યું છે.
પણ જણાવી દઈએ કે રણવીર ના પહેલા અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં આવ્યા પછી તેનું ઘણા સેલેબ્સ સાથે નામ જોડાઈ ચૂક્યું છે. જેમાં ફિલ્મી સિતારાઓ, ક્રિકેટર્સ અને બીઝનેસમૈન પણ શામિલ છે.

1. નિહાર પંડ્યા:મુંબઈ આવ્યા પછી ત્રણ વર્ષ સુધી દીપિકા નિહાર પંડ્યા ની સાથે રિલેશનમાં રહી હતી. 2005 સુધી બંને એ એકબીજા ને ડેટ કરી હતી, પણ પછી બંને એ બ્રેકઅપ લઇ લીધું.

2. ઉપેન પટેલ:દીપિકા નુ  નામ એક્ટર ઉપેન પટેલ સાથે પણ જોડાઈ ચૂક્યું હતું. એક ફોટોશૂટ ના દરમિયાન બંને વચ્ચે ની નજીકતા વધી ગઈ હતી, પણ પછી બંને અલગ થઇ ગયા હતા.

3. મુજમ્મિલ ઇબ્રાહિમ:જણાવી દઈએ કે દીપિકા મુજમ્મિલ ઇબ્રાહિમ નામના મૉડલ ની સાથે પણ રિલેશનમાં રહી ચુકી છે. તેના રિલેશન વિશે મુજમ્મિલ એ જણાવ્યું હતું કે,”હું અને દીપિકા રિલેશનમાં હતા. અમે બંને એ અમુક એડ ફિલ્મોમાં કામ પણ કર્યું હતું. પણ તે ગયેલા સમયની વાત છે”. તેઓનું રિલેશન લાબું ચાલી શક્યું ન હતું.

4. યુવરાજ સિંહ:ફેમસ ક્રિકેટર યુવરાજ સિંહ ની સાથે પણ દીપિકા નું નામ જોડાયું હતું. બંને મોટાભાગે પાર્ટી અને ફંક્શન માં એકસાથે જોવા મળતા હતા. દીપિકા ને ક્રિકેટ મેચ માં સ્પોટ કરવામાં આવેલી હતી. જો કે બંને એ પોતાના રિલેશન ને લઈને કોઈ ખુલાસો કર્યો ન હતો. બંને એકબીજા ને માત્ર સારા એવા મિત્રો જ જણાવતા હતા.

5. સિદ્ધાર્થ માલ્યા:ફેમસ બિઝનેસ મૈન વિજય માલ્યા ના દીકરા સિદ્ધાર્થ ની સાથે પણ દીપિકા રિલેશનમાં રહી ચુકી છે. તે સમયે બંને ને એકસાથે ખુબ જ જોવામાં આવતા હતા. સિદ્ધાર્થે દીપિકા ને 60 કરોડ નો ફ્લેટ પણ ગિફ્ટ કર્યો હતો. જો કે આ રિલેશન પણ કઈ ખાસ લાબું ચાલ્યું ન હતું.

6. રણબીર કપૂર:આ બંને ના રિલેશન ની ખબરો ખુબ ચર્ચામાં રહેતી હતી. બંને ના અલગ થવાનું કારણ રણબીર ની માં નીતુ ને જણાવામાં આવી હતી. કેમ કે નીતુ ને દીપિકા બિલકુલ પણ પસંદ ન હતી જેને લીધે બંને અલગ થઇ ગયા હતા. રિપોર્ટ અનુસાર રણબીર થી અલગ થયા પછી દીપિકા ડિપ્રેશન માં રહેવા લાગી હતી.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here