બોલીવુડના સૌથી પાવરફુલ દીપિકા પાદુકોણ અને રણવીર સીન 14-15 ના દિવસે લગ્ન કરવાના છે અને આ સિતારાઓ ના લગ્નના મહેમાનોને ઇન્વિટેશન કાર્ડ આપવાની તૈયારીઓ શરૂ થઇ ગઈ છે
રણવીર અને દીપિકા છેલ્લા આજકાલ સંજય લીલા ભણસાલી ની ઘર બહાર જોવા મળ્યા હતા. એ લગ્નનું ઇન્વિટેશન કાર્ડ આપવા પહોંચ્યા હતાપછી દીપિકા અને રવીર ફરાહ ખાન ને પણ ઇન્વાઇટ કરવા પહોંચ્યા, જેને કાર્ડ સાથે ની ઘણી તસવીરો પણ લીધી
ફરહા ખનન એ લીધેલી તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી અને લખ્યું કે ‘मेरी बेबी शादी करने जा रही है। घर आने के लिए…लव यू दीपिका और रणवीर और मैं कार्ड पर लिखे सारे इंस्ट्रक्शंस फॉलो करूंगी।’ હઝારો લોકો એ આ પોસ્ટ લાઈક કરી અને કમેન્ટમાં શુભકામના પાઠવી..એમને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ વચ્ચે કહ્યું કે લગ્ન પછી પણ હંમેશા બંને વચ્ચે એવો જ પ્રેમ બન્યો રહે
તમને જણાવી દઈએ કે આ સિતારાઓ ની ઘરે પ્રિ-વેડિંગ સેલિબ્રેશન શરુ થઇ ગયું છે.
Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..
