કાર ની અંદર જ રોમાંસ કરવા લાગ્યા રણવીર-દીપિકા, પહેલા દીપિકા ને લગાડી ગળે અને પછી કરી લીધી કિસ….જુવો Photos

0

રણવીર સિંહ અને આલિયા ભટ્ટ ની ફિલ્મ ગલી બોય આજ એટલે કે વેલેંટાઈન ડે ના અવસર પર રિલીઝ થઇ ચુકી છે. તેના એક દિવસ પહેલા એટલે કે 13 ફેબ્રુઆરી ના રોજ મેકર્સ એ ફિલ્મ ની સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખી હતી. ફિલ્મ નું નિર્દેશક જોયા અખ્તર એ કર્યું છે. સ્ક્રીનિંગ ની તસ્વીરો સોશિયલ મીડિયા પર ખુબ વાઇરલ થઇ રહી છે.

સ્ક્રીનિંગ માટે રણવીર સિંહ પોતાની પત્ની દીપિકા પાદુકોણ ની સાથે પહોંચ્યા હતા. જયારે આલિયા ભટ્ટ પોતાના બોયફ્રેન્ડ રણબીર કપૂર ની સાથે નજરમાં આવી હતી. રણવીર અને દીપિકા એકદમ શાનદાર અંદાજમાં જોવા મળ્યા હતા. દીપિકા એ કાળા રંગ નું ટોપ ની સાથે રિપ્ડ બ્લેક જીન્સ પેન્ટ પહેરી રાખ્યું હતું. જ્યારે રણવીર આર્મી કલર ની જેકેટ માં નજરમાં આવ્યા હતા.
રણવીર અને દીપિકા પોતાની ગાડી દ્વારા યશ રાજ સ્ટુડિયો પહોંચ્યા હતા. બંને વેલેન્ટાઈન ડે મનાવવાના મૂડ માં જોવામાં આવ્યા હતા. ગાડી માં જ બંને એકબીજા ને ગળે લગાડી લીધા અને એકબીજાને કિસ પણ કરી હતી. કાલે એટલે કે 13 ફેબ્રુઆરી ના રોજ કિંસ ડે પણ હતો.
રણવીર-દીપિકા નો આ રોમાન્સ ભરેલો વિડીયો કેમેરામાં કૈદ થઇ ગયો. આ જોડી ખુબ જ ખુશ નજરમાં આવી હતી. આ સિવાય અંધેરી માં પણ ફિલ્મ ની સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવી હતી. જેમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર એક સાથે નજરમાં આવ્યા હતા.
આલિયા ના પિતા મહેશ ભટ્ટ અને માં સોની રાજદાન પણ આ મૌકા પર જોવામાં આવ્યા હતા. ગલી બોય ની સ્ક્રીનિંગ પછી જોયા અખ્તર ના ઘરે પાર્ટી રાખવામાં આવી હતી. આ પાર્ટિમાં આલિયા ભટ્ટ, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ અને ફરહાન અખ્તર પણ પહોંચ્યા હતા.

આજે રણવીર સિંહની ફિલ્મ ગલી બોય રિલીઝ થઇ છે ત્યારે આગલી રાતે યશરાજ સ્ટુડિયો ખાતે યોજાયેલા ઝોયા અખ્તરની ફિલ્મના સ્ક્રીનિંગ વખતે દીપિકા પાદુકોણે અને રણવીર સિંહ એકસાથે ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળ્યા હતા.

સ્ક્રીનિંગ માટે આ કપલ હાથમાં હાથ નાખીને જોવા મળ્યું હતું, જેમાં બંને ખૂબ જ જુદા અંદાજમાં જોવા મળ્યા હતા.

પતિની ફિલ્મની સ્ક્રીનિંગ માટે દીપિકા બ્લેક રિપ્ડ જીન્સ અને બ્લેક બેકલેસ ટોપમાં આવી હતી જેમાં તે ખૂબ જ હોટ દેખાતી હતી. દીપિકાએ કાળું બેગ પણ રાખ્યું હતું અને અને કાળી હિલ્સ પહેરી હતી.

ખુલ્લા વાળ, લિપસ્ટિક લગાવ્યા વિના ફક્ત કાજલ લગાવીને એ ખૂબ જ સુંદર દેખાતી હતી.

રણવીર હંમેશાની જેમ જ થોડા વિચિત્ર અંદાજમાં ગલી બોયથી પ્રેરિત કપડામાં જોવા મળ્યો હતો. દીપિકાનો હાથ પકડીને લઇ જવી કે પછી ગાડીમાં બેસાડવી, આ બધું જ કરીએં ફરી એકવાર જાહેરમાં રણવીરે દીપિકા પ્રત્યેનો પોતાની પ્રેમ વ્યક્ત કર્યો હતો.

ગલી બોય ફિલ્મની અભિનેત્રી આલિયા ભટ્ટ પણ પીળા ફ્લોરલ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગતી હતી.

જ્યારે ફરહાન અખ્તર કેઝયુઅલ લૂકમાં જ આવ્યો હતો.

ફિલ્મના પ્રોડ્યુસર રિતેશ સિધવાની પણ પોતાની પત્ની ડોલી સાથે હાજર રહયા હતા.

કિરણ રાવ પણ સેલિબ્રેશનમાં હાજર રહી હતી.

ચંકી પાંડેએ પણ તેમની પત્ની ભાવના સાથે પેપરાઝી માટે પોઝ આપ્યો હતો.

Author: GujjuRocks Team(કુલદીપસિંહ જાડેજા)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here