લગ્ન પછી રણવીર એ તોડ્યું દીપિકા નું દિલ, બોલ્યા-”રાત ના બે વાગે દીપિકા નહિ, પણ આની સાથે…”

0

બૉલીવુડ અભિનેતા રણવીર સિંહ એ આગળના વર્ષે નવેમ્બર માં દીપિકા પાદુકોણ સાથે લગ્ન કર્યા હતા. રણવીર અને દીપિકા ના લગ્ન ની ચર્ચા ઘણા દિવસો સુધી રહી હતી. રણવીર અને દીપિકા એ પોતાના લગ્ન નું જશ્ન ખુબ શાનદાર તરીકાથી મનાવ્યું હતું અને ઘણા દિવસો સુધી તેઓના લગ્ન ની ઉજવણી ચાલતી રહી. લગ્ન ના પછી રણવીર અને દીપિકા પોત પોતાના કામ માં વ્યસ્ત થઇ ગયા છે. એવામાં રણવીર સિંહ ની નવી ફિલ્મ ‘ગલી બોય’ રિલીઝ થવા જઈ રહી છે, જેને લીધે તે પ્રમોશનમાં વ્યસ્ત છે.

પ્રમોશન ના દરમિયાન રણવીર એ પોતાની સ્ટાઈલ માં પર્સનલ લાઈફ ને લઈને અમુક ખુલાસો કર્યો હતો. તેના સિવાય રણવીર પોતાના લુક ને લીધે પણ ચર્ચા માં છે, કેમ કે તે પોતાની વિચિત્ર લુકમાં તસ્વીરો શેયર કરતા રહે છે, જેને ફેન્સ ખુબ જ પસંદ કરી રહ્યા છે. રણવીર એ પોતાના પર્સનલ લાઈફ ના કરેલા ખુલાસા ને લીધે દીપિકા ના ચેહરાનો રંગ પણ ઉડી જાશે.

રણવીર એ કર્યો મોટો ખુલાસો:હાલમાં જ રણવીર એક કાર્યક્રમ માં શામિલ થયા હતા, જ્યાં તેમણે મોટો ખુલાસો કર્યો હતો. રણવીરે જણાવ્યું હતું કે તે રાતે બે વાગે કોની સાથે વાત કરતા હતા. રણવીર નું કહેવું છે કે જ્યારે તે પોતાનું કેરિયર બનાવી રહ્યા હતા ત્યારે તેને એક સાથી મિત્ર ની જરૂર હતી અને તેને લીધે તે રાતે બે વાગે પોતાના ઈગો(ઘમંડ, અભિમાન) ને પોતાનો સાથી બનાવી લેતા હતા અને પુરી રાત તેની સાથે વાત કર્યા કરતા હતા. મોટાભાગે લોકો રાતે પોતાના પ્રિયજન સાથે વાત કરતા હોય છે, પણ રણવીર સિંહ પોતાના ઈગો સાથે પુરી રાત વાત કરતા હતા.

રાખી સાવંત ને કર્યું હતું પ્રપોઝ:એક શો ના દરમિયાન રણવીર સિંહ એ રાખીને રોકસ્ટાર ની સાથે સાથે આઈ લવ યુ પણ કહી દીધી હતું.રણવીર એ જયારે રાખી ને આઈ લવ યુ કહ્યું તો શો માં હલ્લો મચી ગયો અને દરેક કોઈ રણવીર નો ચહેરો જોવા લાગ્યા હતા. જો કે આ માત્ર એક મજાક હતું.

ગલી બોય માં નજરમાં આવશે રણવીર-આલિયા:જણાવી દઈએ કે ગલી બોય વેલેન્ટાઈન ના મૌકા પર રિલીઝ થવાનું છે એવામાં આલિયા અને રણવીર ફિલ્મ ના પ્રમોશન માટે કાંઈ બાકી નથી રાખી રહ્યા. જો કે બંને અત્યારે પણ પોતાના આવનારા અન્ય પ્રોજેક્ટ માં વ્યસ્ત છે, પણ ગલી બોય નું પ્રમોશન જોર શોર માં ચાલી રહ્યું છે. જણાવી દઈએ કે આ ફિલ્મ માં આલિયા અને રણવીર ની ખાસ કેમેસ્ટ્રી જોવા મળી શકે તેમ છે.

Author: GujjuRocks Team(રાજેન્દ્ર જોશી)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here