રેલવે થી આવ્યા ખરાબ સમાચાર, બોર્ડે આપ્યો યાત્રીઓ ને મોટો ઝટકો …વાંચી નવી અપડેટ

0

મિત્રો જણાવી દઈએ કે ટ્રેન માં હવે ચા સાત ની જગ્યાએ 10 રૂપિયામાં મળશે. રેલવે બોર્ડે ચા ની કિંમત માં ત્રણ રૂપિયાનો વધારો કર્યો છે. આ સંબંધમાં દરેક રેલવે જોન કાર્યાલય ને દિશા-નિદેશ પણ રિલીઝ કરી નાખ્યું છે. આ સિવાય પ્લેટફોર્મ પર અધિકૃત ફૂડ વેપારીઓ ખાનપાન નો સમાન પોતાની જાતે ફરીને વહેંચી શકશે. નવી યોજના ના ચાલતા આઈઆરટીસી અને રેલવે પ્રશાશન ના આધીન સ્ટેશન પરિસર અને પ્લેટફોર્મ પર સ્થાપિત ફૂડ પ્લાજા, ફાસ્ટ ફૂડ યુનિટ અને જન આહારના અધિકૃત વેપારીઓ હવે પ્લેટફોર્મ પર ખાનપાન નો સામાન વહેંચી શકશે. ગૈરકાયદેસર ફૂડ વેપારીઓ પર અંકુશ લગાવા માટે રેલવે એ કાયદેસર ફૂડ વેપારીઓ માં વધારો કર્યો છે.
આગળના રેલવે ના મુખ્ય જનસંપર્ક અધિકારી સંજય યાદવે જણાવ્યું કે સ્ટાન્ડર્ડ ચા ની કિંમત ત્રણ રૂપિયા વધી છે, જયારે સાધારણ ચા પાંચ રૂપિયા માં જ મળશે. કોફી પણ 10 રૂપિયામાં આપવામાં આવશે.પશ્ચિમ-મધ્ય રેલવેના ભોપાલ મંડલ માં ખેડા સ્ટેશન પર નોન ઇન્ટરલોકીંગ ના ચાલતા (12541/12542) ગોરખપૂર-લોકમાન્ય તિલક ટર્મિનસ એક્સપ્રેસ ને રસ્તો બદલાવીને ચલાવામાં આવશે.ગોરખપુરથી 25 સપ્ટેમ્બરથી એક ઓક્ટોમ્બર સુધી ગોરખપુર-લોકમાન્ય તિલક ટર્મિનસ એક્સપ્રેસ કાનપુર સેન્ટ્રલ-ઝાંસી-ઇટારસી ની જગ્યાએ રસ્તો બદલાવિને કાનપુર સેન્ટ્રલ-ઓહાન-જબલપુર-ઇટારસી ના રસ્તે ચલાવામાં આવશે. આજ પ્રકારે લોકમાન્ય તિલક ટર્મિનસ થી 26 સપ્ટેમ્બર થી બે ઓક્ટોમ્બર સુધી આ એક્સપ્રેસ ટ્રેન ઇટારસી-જબલપુર-ઓહાન-કાનપુર સેન્ટ્રલ ના રસ્તે ચાલશે.Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!