રહસ્યમયી ઝાડને કાપી રહ્યા હતા, અંદરથી નીકળ્યું કઈક આવું કે ભાગવું પડ્યું લોકોને…

0

ઓસ્ટ્રેલીયામાં એક અજીબ ઘટના સામે આવી છે જેના વિશે જાણીને તમને પણ હેરાની લાગશે. અહી એક એવું ઝાડ મળ્યું છે જેમાંથી ધુમાડો નીકળતો જોવામાં આવે છે. શું તમે ક્યારેય જોયું છે કોઈ ઝાડ માંથી ધુમાડો નીકળતા?..કદાચ તો નહિ! પણ અહી ન્યુ જર્સીમાં એક ઝાડ માંથી લીલા રંગનો ધુમાડો નીકળતા જોવામાં આવ્યો છે. ઝાડ માંથી ધુમાડો નીકળતા જોઇને તમને તમારી પોતાની આંખો પર વિશ્વાસ નહિ આવે. એકવાર માટે તો લોકો તેને ચમત્કાર સમજી રહ્યા હતા. તમે પણ વિચારી રહ્યા હશો કે આખરે આવું તે શા માટે.
હૈંડસર્ન મીલવીલે નામના વ્યક્તિ, પાઈનનાં ઝાડને કાપવાનું કામ કરી રહ્યા હતા. તેઓએ જ્યારે એક વ્રુક્ષને જેસીબીની મદદથી કાપવાની કોશીસ કરી, તો તેમાંથી લીલા રંગનો ધુમાડો નીકળવા લાગ્યો હતો. આ જોઇને તેઓ ચોંકી પડ્યા હતા. તેઓને સમજમાં નોતું આવી રહ્યું કે આ કેવી રોતે બન્યું.આ ઘટનાને લઈને જ્યારે કમરલૈંડ કાઉંટીનાં સ્વાસ્થ્ય અધિકારી મેગન શેપર્ડ સાથે વાત કરવામાં આવી તો તેઓએ જણાવ્યું કે આ કોઈ ચમત્કાર નથી. મોટાભાગે આવી ઘટના સામે આવતી રહે છે.વ્રુક્ષોમાં જ્યારે પરાગ પોતાના ચરમ પર પહોંચી હાય છે, તો ભારી-ભરકમ ઔજારથી વ્રુક્ષોની કટાઈ કરવા પર તેમાંથી ધુમાડો નીકળવા લાગે છે. ત્યાં અહી આ એક સામાન્ય ઘટના છે. તેને લીધે આંખોમાં ખંજવાળ પણ થઇ શકે છે. માટે આ કામમાં થોડી સાવધાની વરતવી પણ જરૂરી છે.Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here