રાધે મા નો આ માણસ સાથેનો ડાંસ જે દરેક ભક્તોએ જોવો જોઈએ..વાઇરલ થયો વિડીયો જુવો

0

રાધે માં ઘણા વર્ષોથી કપલ માટે એક ખોટા રીઝન ને લઈને હેડલાઇન બનાવી રહ્યા હતા. સાથે જ રાધે માં નાં ઘણા એવા ભક્તો છે જેમાં અમુક સેલીબ્રીટીસ નો પણ સમાવેશ થાય છે અને રાધે માં ને માન આપે છે સાથે જ બીજી બાજુ તેમનો વિરોધ કરનારાઓની સંખ્યા પણ એટલીજ વધારે છે. અમુક લોકોએ પોતાની જાતને ગોડવુમેન કહેનારી આ રાધે માં નો વિરોધ પણ કર્યો છે અને અણગમો વ્યક્ત કરવાની સાથે ફરિયાદ પણ નોધાવી હતી.

જો કે રાધે માં ફરી એક વખત ચર્ચામાં આવી છે અને તેનું કારણ તેનું ચરિત્ર છે.

હા, આ વાત એકદમ સાચી છે. રાધે માં નો અહી આપેલો વિડીઓ ઈન્ટરનેટ તથા સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.

આ વીડીઓમાં ગોડવુંમેન રાધે માં ડાંસ કરતા નજરમાં આવે છે. પણ આમાં કોઈ ઇસ્યુ નથી. સમસ્યાતો ત્યાં છે કે કેવી રીતે આ માણસ તેને ઊંચકે છે અને હવામાં ફેરવે છે. અને રાધે માં આવી રીતે ડાંસ કરીને પોતાની મર્યાદાનો ભંગ કરતી જોવા મળે છે.

જુઓ અહી સમગ્ર વિડીઓ નીચે ક્લિક કરીને. ..

અમને ખાતરી છે કે રાધે માં નાં ભક્તો તથા તેમના અનુયાઇઓને આ બાબત થી આઘાત જરૂર લાગ્યો હશે. પણ કદાચ રાધે માં ને પોતાની  પ્રતિષ્ઠા ની બિલકુલ પણ પરવાહ નથી, બાકી તે આવી રીતે ડાંસ કરતી ન હોત.

તમારું શું કહેવું છે એ બાબત પર?

Story Author: GujjuRocks Team

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here