રાજ કુંદ્રાની પહેલી પત્ની લાગે છે શિલ્પા શેટ્ટીથી પણ સુંદર વાંચો રસપ્રદ માહિતી અને જુઓ 9 ફોટો…

0

આજે અમે તમને બોલીવુડની એવી સુંદર અને ફેમસ અભિનેત્રી વિષે જણાવીશું જેણે પોતાના અદ્ભુત અભિનયથી દુનિયાના કરોડો લોકોને દીવાના કરી દીધા છે. આ અભિનેત્રીની સુંદરતાના દુનિયામાં ઘણા લોકો દિવાના છે.

આજે જે અભિનેત્રીની વાત અમે કરી રહ્યા છીએ એ બીજી કોઈ અભિનેત્રી નહિ એ છે બોલીવુડની ફેમસ શિલ્પા શેટ્ટી. તમને જણાવી દઈએ કે શિલ્પા એ ૧૯૯૩થી બોલીવુડમાં આવી હતી તેનું પહેલું મુવી એ શાહરૂખ ખાન અને કાજોલ સાથેનું બાજીગર હતું. શિલ્પાએ આજ સુધી ઘણી બધી અલગ અલગ ફિલ્મોમાં કર્યું છે.

જાણીને નવાઈ લાગશે પણ શિલ્પાએ તેના કરિયરમાં ક્યારેય કોઈ કિસિંગ સીન શૂટ નથી કર્યો. આના કારણે આજે તેની ગણના એ બોલીવુડની સૌથી સારી અભિનેત્રીઓમાં થાય છે.

બધા જાણે જ છે કે શિલ્પાએ વર્ષ ૨૦૦૯માં બિઝનેસમેન રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા હતા, અને તેમનાથી તેને એક પુત્ર છે જેનું નામ વિવાન છે.

રાજ કુન્દ્રાની વાત કરીએ તો તેઓ મૂળ ભારતીય છે અને તેઓ લંડનના એક ફેમસ બિઝનેસ મેન છે. વર્ષ ૨૦૦૪માં એક સંસ્થા દ્વારા જાહેર થયેલ એક રીપોર્ટમાં જાણવા મળ્યું હતું કે તેઓ ઇંગ્લેન્ડના સૌથી અમીર વ્યક્તિઓના લીસ્ટમાં ૧૯૮માં નંબર પર તેમનું નામ છે.

બહુ ઓછા લોકો જાણતા હશે કે રાજ કુન્દ્રા એ શિલ્પા સાથે લગ્ન કર્યા એ પહેલાથી તેઓ પરણિત હતા. પરણિત હોવા છતાં પણ તેમને શિલ્પા પસંદ હતી અને તેમણે તેમની પહેલી પત્નીને ડિવોર્સ આપી દીધા હતા અને તેમની પહેલી પત્ની એ શિલ્પાથી જરા પણ ઉતરતી નથી. ચાલો આજે તમને જણાવીએ તેમની પહેલી પત્ની વિષે.

રાજ કુન્દ્રાનું પહેલું લગ્ન એ કવિતા સાથે થયા હતા પણ કોઈ કારણે એ બંને વચ્ચે વર્ષ ૨૦૦૬માં ડિવોર્સ થઇ ગયા હતા. ડિવોર્સ પછી રાજ કુન્દ્રાની પહેલી પત્ની કવિતાએ શિલ્પા પર બહુ ગંભીર આરોપ મુક્યા હતા. તેણે સીધી રીતે શિલ્પા શેટ્ટી પર પોતાના ડિવોર્સ પાછળનું કારણ જણાવ્યું હતું.

તમારી જાણકારી માટે જણાવીએ કે શિલ્પા શેટ્ટીની અને રાજની પહેલી મુલાકાત એક બિઝનેસ મીટીંગમાં થઇ હતી. એવું જાણવા મળ્યું છે કે પહેલીવાર જયારે શિલ્પા શેટ્ટી એ એક બિઝનેસ પ્રમોશન માટે ઇંગ્લેન્ડ ગઈ હતી અને ત્યાં તેના બિઝનેસના પ્રમોશનમાં રાજ કુન્દ્રાએ બહુ મદદ કરી હતી. આમ બને વચ્ચે પ્રેમ થયો હતો.

ત્યાં જ રાજ કુન્દ્રાની પહેલી પત્ની કવિતાએ શિલ્પા પર આરોપ લગાવ્યો હતો કે તેણે તેના પતિને તેની પાસેથી છીનવી લીધો હતો, શિલ્પાના કારણે જ તેમનું લગ્ન તૂટયું હતું. કવિતા જણાવે છે કે દિકરીના જન્મના બે મહિના પછી જ રાજે કવિતાને નોટીસ આપી દીધી હતી.

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here