પૂર્વ મિસ ઇંડિયા ના પતિ છે અભિનેતા પરેશ રાવલ, તેની સંપત્તિ જાણીને ઉડી જાશે તમારા હોંશ…

બૉલીવુડમાં સક્સેસ અને ફેમસ કલાકારોની કોઈ કમી નથી અને તેમાંના જ એક અભિનેતા છે પરેશ રાવલ. બહુમુખી પ્રતિભા ના ઘની પરેશ રાવલ તે એવા અભિનેતાઓમાના એક છે જેઓ કોઈપણ પ્રકારના કિરદારો માં ફિટ થઇ જાય છે અને દરેક રોલ ને શાનદાર રીતે અદા કરે છે. પરેશ રાવલ ને તો આપણે બધા જાણીએ જ છીએ પણ તેની ફેમિલી કઈ ખાસ લાઈમલાઈટ માં નથી રહેતી.
આજે અમે તમને પરેશ રાવલની સુંદર પત્ની વિશે જણાવીશું જેના વિશે ખુબ ઓછા લોકો જાણતા હશે. એક થીએટર આર્ટિસ્ટ ના રૂપમાં અભિનય ની શરૂઆત કરનારા પરેશ રાવલમા બૉલીવુડ માં પોતાની કાબિલિયત ના દમ પર પોતાનું કરિયર બનાવ્યું અને લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે.
પરેશ રાવલે હાલની જ ફિલ્મ સંજુ માં સંજય દત્ત ના પિતા સુનિલ દત્ત નો દમદાર રોલ પ્લે કર્યો છે. તમને જણાવી દઈએ કે પરેશ રાવલ અભિનેતાની સાથે-સાથે લોકસભા માં બીજેપી સાંસદ પણ છે.પરેશ રાવલની પાસે ધન-દૌલત ની કોઈ જ કમી નથી, અને તેની કુલ સંપત્તિ 80 કરોડ રૂપિયા છે.અભિનેતા પરેશ રાવલે 2014 માં બીજેપી ની ટિકિટ થી સામાન્ય ચુનાવ માં પોતાની જીત હાંસિલ કરી હતી. પરેશ રાવલની સુંદર પત્ની નું નામ સ્વરૂપ રાવલ છે. ખુબ ઓછા લોકો જાણતા હશે કે સ્વરૂપ રાવલે વર્ષ 1979 માં મિસ ઇન્ડિયા નો ખિતાબ જીત્યો હતો.જણાવી દઈએ કે સ્વરૂપ પ્લેટાઇમ ક્રિએશન નામની એક મોટી કંપની ની માલિક છે અને સાથે જ પોતાના ઘર-પરિવારને પણ ખુબ સારી રીતે સાંભળે છે. પરેશ રાવલે વર્ષ 1981 માં ફિલ્મ ‘નરમ ગરમ’ દ્વારા બૉલીવુડ એક્ટિંગ કરવાની શરૂઆત કરી હતી.તમને જણાવી દઈએ કે સ્વરૂપ રાવલ કરીના અને અર્જુન કપૂર ની ફિલ્મ કી એન્ડ કા માં કરીના ની માં ના રોલ માં નજરમાં આવી ચુકી છે.સાથ જ તેમણે અમુક ટીવી શો માં પણ કામ કર્યું છે, હાલ તે લાઇમ લાઈટ થી દૂર પોતાનું જીવન જીવી રહી છે. Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!