પુલવામા હુમલો: શહીદોના પરિવારના દુઃખમાં ભાગીદાર થયો અક્ષય, કરી દીધી આટલા કરોડની મદદની જાહેરાત

0

પુલવામાં આતંકી હમલામાં શહીદ જવાનોના પરિવારની મદદ માટે હવે બોલિવૂડના સિતારા પણ આગળ આવ્યા છે. અમિતાભ બચ્ચન પછી અક્ષય કુમારે પણ કદમ ઉઠાવ્યો છે. અક્ષય કુમારે શહિદ જવાનોના પરિવારને 5 કરોડની આર્થિક સહાયતા આપી છે. હમલાની ખબર સામે આવી ત્યારે અક્ષયએ ટ્વિટર પર તેના વિરુદ્ધમાં ગુસ્સો અને દુઃખ પ્રગટ કર્યું હતું.

નોંધ પાત્ર છે કે અક્ષય કુમાર થી પહેલા અમિતાભ બચ્ચને પણ દરેક શહીદના પરિવારને 5 લાખ સુધીની મદદ પહોંચાડી છે. તેમના ઉપરાંત સલમાન ખાન, દિલજિત દોસાંજા, રોની સ્કૂવાલા, કૈલાશ ખેર અને બોલિવૂડના બીજા કેટલાક સેલેબ્રીટી એ આર્થિક સહાયતા પહોંચાડી છે.

આ હમલામાં બોલિવૂડના સેલેબ્રીટીએ ટ્વિટરમાં તેમને દુઃખ અને ગુસ્સો જહેર કર્યો છે. કંગના રણાવતે ડરપોક તો કીધું છે સાથે સાથે જણાવ્યું કે આ માનવતા પર હમલો છે. એક્ટર્સએ કહ્યું, પાકિસ્તાન આપણા દેશની સુરક્ષાને ભંગ નથી કરી પણ તેને આપણા ગૌરવને પણ સરેઆમ ઠેસ પહોંચાડી છે. આપણે આનો બદલો જોરદાર રીતે લેવો જોઈએ નહીં તો તે આપણી ખામોશીને આપણી કમજોરી માનશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here