પબ્લિક પ્લેસ પર સ્ટેચ્યુ જોતા જ આ 20 લોકોએ ન કરવાનું કરી દીધું – જુવો ગજબ 20 તસવીરો

0

પબ્લિક પ્લેસ પર જ્યારે પણ કોઈ ફની કે કોઈ મૂર્તિ લાગેલી હોય તો મોટાભાગે તમે જોયું હશે કે તે જગ્યાઓ પર અલગ અલગ અંદાજમાં ફોટો લેવા ઇન્તજાર કરતા રહેતા હોય છે. એમાના અમુક લોકો એવા હોય છે જેઓ આ મૂર્તિઓને મળી આવતી અમુક એવી ચીજ કરી દેતા હોય છે જે બધા માટે હાસ્યનું માધ્યમ બની જાતું હોય છે.

આવી જ અમુક અમે તમને 20 તસ્વીરો બતાવવા જઈ રહ્યા છીએ જેને જોયા બાદ તમે પણ આવા પ્રકારની મૂર્તિઓ પાસે ફોટો લેવા માટે જરૂર વિચાર કરશો.

1. લાગે છે કે આ પાંડાએ પણ બાહુબલી જોઈ છે.2. લાગે છે કે આ એટલો ખુશ થઇ રહ્યો છે કે જાણે તેના ખાતામાં 15 લાખ રૂપિયા આવ્યા છે.
3. ફેસ પરથી એક્સપ્રેસન એવા આપ્યા છે જાણે કે સાચે વાળ ખેંચ્યા હોય.4. સાચે જ આ બંને માંથી અમે કોઈને નથી જાણતા.5. આ તે જ લોકો છે જેઓ કમેન્ટમાં 5 લખીને જાદુનો વેઇટ કરતા હોય છે.6. થોડું આગળ જઈને લાત મારતી બેબી ડોલ તારો નાનો પગ ત્યાં સુધી પહોંચશે જ નહી.7. આ તો દારુની ખુશ્બુથી જ મસ્ત થઇ ગયો.8. આણે બર્ગરની સાથે ફોદીનાની ચટણી માંગી, માટે જ અત્યારે ડરી રહ્યો છે.9. આવળી મોટી આંગળી નાકમાં છે, પણ ભાઈ સીધો જ કેમેરામાં જોઈ રહ્યો છે.10. કોઈ બચાઓ મને આ દાનવનાં ચંગુલથી.11. લાગે છે કે બધા જેલની હવા ખાશે.12. આના માટે અમારી પાસે કોઈ જ શબ્દ નથી.13. એક્સપરીમેન્ટ માટે સૈમ્પલ લઇ રહ્યા છે Einstein સર?14. આ છોકરીના ઈરાદાઓ કઈ ઠીક નથી લાગી રહ્યા.16. આંટીને લાગે છે કે પોતાની જવાનીનાં દિવસો યાદ આવશે.18. આ  Creature ફિલ્મ વાળો જાનવર લાગી રહ્યો છે.19. લાગે છે જે આને ચુમ્માનો ખુબ જ શોખ છે.20. अखिलेश, मुलायम, शिवपाल.લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!