PUBG રમવા વાળા માટે ખુશખબરી, નવા અપડેટમાં મળશે આ ફીચર્સ, જાણો વિગત…

0

પ્લેયર અનનોન બૈટલગ્રાઉન્ડ(PUBG) દુનિયાભરમાં ખુબ તેજીમાં લોકપ્રિય થયો છે. કોમ્પ્યુટર પછી હવે મોબાઈલ માં પણ તે આવી ચૂક્યું છે અને ભારતમાં પણ તેના યુઝર્સ ખુબ વધી રહ્યા છે. કંપની આ મોબાઈલ ગેમ ની ચોથી સીઝન લાવવવાની તૈયારીમાં છે. પબજી ના બૈટલ ગેમ ની ત્રીજી સીઝન 18 નવેમ્બર ના રોજ પૂરી થઇ ચુકી છે. પબજી ના ચોથા સીઝનમાં ઘણા નવા ફીચર્સ જોડાશે. સ્માર્ટફોન યુઝર્સ ની પાસે 20 નવેમ્બર ના PUBG ના નવા સીઝન ની અપડેટ મળશે. 21 નવેમ્બર ના રોજ તેના માટે ગ્લોબલ સર્વર્સ કનેક્ટ કરી શકાશે એટલે કે 21 ના રોજ દરેક ડિવાઇસ માં તેને ઍક્સેસ કરવામાં આવી શકાશે. ગેમર્સ માટે સારી ખબર એ છે કે અપડેટ હોવાના દરમિયાન ગેમ ઓફલાઈન નહીં થાય.

ધ્યાન દેનારી વાત એ છે કે લેટેસ્ટ વર્જન ના PUBG માં સીઝન 3 ની રૈકિંગ અને સ્કોર્સ નહિ ગણવામાં આવે. નવા જુના દરેક યુઝર્સ ને બિલકુલ નવા તરીકાથી શરૂઆત કરવાની રહેશે.

નવા અપડેટ પછી આ ગેમમાં હોલીવુડ ફિલ્મ સુસાઇડ સ્કોયડ ના કેરેકટર્સ હાર્લી કવિન અને જોકર પણ જોવા મળશે. તેના સિવાય હવે અસોલ્ટ રાઇફલ M762 પણ મળશે. વેપન્સ ને રિવૈંપ કરવામાં આવ્યું છે. નવા બૈકપૈકસ, વ્હીકલ્સ, એરોપ્લેન અને પૈરાશૂટ પણ મળશે.

આ અપડેટ માં સૈનહૉક મૈમ્સ માં પણ અમુક બદલાવ જોવા મળશે અને સાથે જ અહીં સ્કૂટર્સ પણ જોવા મળશે.
રિપોર્ટ અનુસાર આ વખતે એકેર્ડ માં હાર્ડકોર મોડ પણ આપવામાં આવશે. જો કે તે કોમ્યુટર માટે છે. તેમાં મૈમ્સ પર દુશ્મન ના ફૂટપ્રિન્ટ્સ નહિ જોવા મળે. એ પણ નહિ ખબર પડે કે ફાયરિંગ ક્યાંથી થઇ રહી છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here