બૉલીવુડ ના આ 5 સ્ટાર્સ કરી ચુક્યા છે પોતાની પત્નીઓ સાથે બેવફાઈ, નંબર-4 તો છૂટાછેડા સુધી પહોંચી ગયા હતા….

0

અવૈધ સંબંધો ને આપણા સમજામાં અયોગ્ય માનવામાં આવ્યું છે. કહેવાય છે કે જયારે આવા સંબંધ બને છે ત્યારે કોઈને કોઈ દર્દનાક પરિણામ જરૂર આવે છે. આ અવૈધ સંબંધો થી તે લોકોનું જીવન તો બરબાદ થઇ જ જાય છે. તમે પણ દરેક રોજ અવૈધ સંબંધો ની ખબરો જરૂર વાંચતા હશો. આ જાળ માં સામાન્ય લોકો જ નહીં પણ મોટા મોટા સ્ટાર્સ પણ ફસાઈ જાતા હોય છે. આજે અમે તમને એવાજ 5 અભિનેતાઓ વિશે જણાવીશું જેઓ પોતાની પત્નીઓ સાથે બેવફાઈ કરી ચુક્યા છે.1. અમિતાબ બચ્ચન:
બૉલીવુડ માં જયારે પણ દિગ્ગ્જ કલાકારો ની વાત આવે છે તો અમિતાબ નું નામ સૌથી પહેલા આવે છે. અત્યાર સુધી સેંકડો ફિલ્મોમાં કામ કરી ચૂકેલા બચ્ચન ના કરોડો ફેન્સ છે. એક સમયે રેખા અને અમિતાબ નો પ્રેમ મીડિયાની હેડલાઇટ બન્યા કરતો હતો. પણ એક સમય એવો પણ આવ્યો હતો જયારે તેના અફેયરને લઈને જયા બચ્ચનએ બિગ બી ને છોડવાનો નિર્ણય લીધો હતો. જો કે પછી અમિતાબે સમજોતો કરી લીધો અને આ લગ્ન તૂટવાથી બચી ગયા હતા.
2. ધર્મેન્દ્ર:ધર્મેન્દ્ર પણ પોતાના સમય ના એક ફેમસ હીરો હતા. હેમા માલિની ની સાથે તેની પ્રેમ કહાની ખુબ ચર્ચામાં રહી હતી. હેમા સાથે લગ્ન કરવા માટે ધર્મેન્દ્ર એ ઇસ્લામ ધર્મ પણ કબૂલ કર્યો હતો. ધર્મેન્દ્ર ના પહેલા લગ્ન પ્રકાશ કૌર સાથે થયા હતા પણ પછી તેને હેમા માલિની સાથે પ્રેમ થઇ ગયો અને તેણે પોતાની પહેલી પત્ની ને છૂટાછેડા આપી દીધા અને પછી હેમા સાથે લગ્ન કર્યા.

3. અક્ષય કુમાર:અક્ષય કુમાર બૉલીવુડ ના એક ખિલાડી છે જેને દરેક ઉંમર ના લોકો પસંદ કરે છે. તેની બધી જ ફિલ્મો હિટ જ જાતિ હોય છે. તેના દરેક ફિલ્મોનો કોન્સેપ્ટ અલગ અલગ હોય છે, અને દરેક સમયે દર્શકોને કઈક નરે કઈક નવું આપવાની કોશીસ કરતા રહે છે. જણાવી દઈએ કે એક સમયે અક્ષય નું પ્રિયંકા ચોપરા પર આવ્યું હતું. આ વાત ની જાણ થતા જ ટ્વીન્કલ એ અક્ષયને પ્રિયંકા સાથે અન્ય કોઈ ફિલ્મ કરવા માટેની ના કહી હતી. જો તે વાતનું ધ્યાન તે આજે પણ રાખી રહ્યા છે.

4. ગોવિંદા:ગોવિંદા 90 ના દશક ના સૌથી બેહતરીન એક્ટર માનવામાં આવતા હતા. 165 ફિલ્મો થી પણ વધુ કામ કરી ચૂકેલા ગોવિંદા દરેક કોઈના ફેવરિટ છે. તેની એક્ટિંગ અને ડાન્સ ના લાખો લોકો દીવાના છે. જયારે ગોવિંદા નું કેરિયર ઉંડાન પર હતું ત્યારે તેને રાની મુખર્જી સાથે પ્રેમ થઇ ગયો હતો. જો કે તેનું અફેયર લાંબા સમય સુધી ટક્યું ન હતું. પછી તેણે પોતાની પત્ની સુનીતા ની માફી માંગી અને રાની થી દુરી બનાવી લીધી હતી.

5. અજય દેવગન:અજય નું નામ આવતા જ આપણા મગજમાં શાંત, ગંભીર અને એક બેસ્ટ એક્ટર ની છબી ઉત્પન્ન થાય છે. આ ઇન્ડસ્ટ્રી માં કામ કરતા-કરતા તેને 26 વર્ષ વીતી ચુક્યા છે. ભલે આજે તે પોતાની પત્ની કાજોલ ની સાથે એક ખુશી જીવન વિતાવી રહ્યા હોય પણ હાલમાં જ તેનું નામ બૉલીવુડ ની કવિન કંગના રનૌત સાથે જોડાયું હતું. એક ફિલ્મની શૂટિંગ ના દરમિયાન બન્ને નું અફેયર ચાલ્યું હતું. કાજોલ ને જયારે આ વાતની જાણ થઇ તો તેણે કંગના થી દુરી બનાવા માટે નુ કહીને ખાસ ચેતવણી આપી હતી.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here