પ્રથા કે મજબૂરી: અહી યુવક-યુવતીઓને લગ્ન પહેલા બાળકો પૈદા કરવું છે જરૂરી….જાણો શું છે કારણ?


ભારતમાં લગ્ન પહેલા બાળકોને જન્મ આપવો એક પાપ અને વૈધ માનવામાં આવે છે. પણ અમે તમને જણાવી દઈએ કે એક એવીજ અનોખી પરંપરા વિશે, જેમાં લગ્ન બાદ નહિ પણ લગ્ન પહેલા યુવક-યુવતીઓ દ્વારા બાળકોને જન્મ આપવો શુભ માનવામાં આવે છે.

જો કે આ બાબત તમને સાંભળવામાં ખુબજ અજીબ લાગશે પણ આ પરંપરા ભારતના જ એક જાણીતા રાજ્ય રાજસ્થાનમાં આગળના 1000 વર્ષોથી ચાલી રહી છે. આ પરંપરા ઉદયપુરના સિરોહી અને પાલીમાં રહેનારી ગરાસીયા જાતીમાં નિભાવવામાં આવે છે.

જો તમે આ પરંપરાને ખૂબ બારીકીથી જોશો તો તમને આજના જમાનાની ‘લીવ ઇન લવ રીલેશનશીપ’ ની જલક જરૂર જોવા મળશે. આ જનજાતિની પરંપરાનાં આધારે યુવક ને યુવતીઓ પોતની મરજી અને એકબીજાની મંજુરી થી લીવ ઇન રીલેશનશીપમાં રહે છે બાળકોને જન્મ આપે છે અને બાદમાં લગ્નના બંધનમાં બંધાઈ છે.

પરંપરાનાં પ્રમાણે ગરાસીયા જનજાતિમાં બે દિવસનો લગ્ન માટેનો ખાસ મેળો લગાવવામાં આવે છે. આ મેળામાં યુવક અને યુવતી એક બીજાને પસંદ કરે છે અને લગ્ન કર્યા વગરજ એક સાથે રહે છે. સાથે જ બાળકોને જન્મ આપે છે અને પોતાની ઈચ્છાઅનુસાર લગ્ન કરે છે.

રાસીયા જનજાતિનાં લોકોની માન્યતાનાં આધારે અમુક વર્ષ પહેલા આ જનજાતિનાં ચાર ભાઈઓ કોઈ અન્ય જગ્યાએ જઈને રહેવા લાગ્યા હતા. જેમાંથી ત્રણે લગ્ન કર્યા અને એક ભાઈ લીવ ઇનમાં જ રહેવા લાગ્યો. માત્ર લીવ ઇન ને બાદ કરતા કોઈના બાળકો ન થયા ત્યારથી આ પરંપરાનું પાલન કરવામાં આવે છે. આ પરંપરાને ‘દાપા પ્રથા’ કહેવામાં આવે છે.

Story Author: GujjuRocks Team

15 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
0
Wao
Love Love
0
Love
LOL LOL
0
LOL
Omg Omg
0
Omg
Cry Cry
0
Cry
Cute Cute
0
Cute

પ્રથા કે મજબૂરી: અહી યુવક-યુવતીઓને લગ્ન પહેલા બાળકો પૈદા કરવું છે જરૂરી….જાણો શું છે કારણ?

log in

reset password

Back to
log in
error: