પ્રથમ વિશ્વયુદ્ધમાં જીત માટે બ્રિટીશ સરકારે આ મંદિરમાં કરાવી હતી પૂજા….. જાણો

0

સ્વર્ણ મંદિર ધર્મ અને આસ્થાનું પ્રતિક છે. પ્રતિવર્ષ અહી લાખોની સંખ્યામાં ભક્તો આવે છે અને દર્શન કરે છે. જો કે, ધર્મસ્થલી સ્વર્ણ મંદિર સાથે જોડાયેલી અમુક વાતો એવી છે, જેનાથી તમે કદાચ અજાણ છો. તો ચાલો સીખોનું ગૌરવમયી ઈતિહાસનાં પારીચારિક રહ્યા આ મંદિર ના અમુક ખાસ ફેકટ્સ વિશે જણાવીએ.1. સ્વર્ણ મંદિરની સ્થાપના માટે મુગલ શાસક અકબરે જમીન દાન કરી હતી.
2. 19 મી શતાબ્દીમાં અફગાન હમલાવરોએ સ્વર્ણ મંદિરને પૂરી રીતે નષ્ટ કરી નાખ્યું હતું, લગભગ બે શતાબ્દીના બાદ મહારાજા  રંજીત સિંહે ફરીથી મંદિરનું નિર્માણ કરીને તેના પર સોનાની પરત ચઢાવી હતી.3. પ્રથમ વિશ્વયુદ્ધનાં દરમિયાન બ્રિટીશ સરકારે જીત માટે મંદિરમાં અખંડ પાઠ કરાવ્યો હતો.4. સ્વર્ણ મંદિરમાં પ્રવેશ કરવા માટે ચાર દ્વાર બનેલા છે, જે એ વાતનું પ્રતિક છે કે કોઈંપણ સમુદાય અને ધર્મનો વ્યક્તિ ગુરુના દ્વારમાં આવી શકે છે.5. સ્વર્ણ મંદિરમાં હર રોજ લોકો માટે લંગર બનાવામાં આવે છે, અહી લગભગ 10 હજાર લોકો હર રોજ લંગરમાં પ્રસાદ ખાય છે.6. 1683 માં ઓપરેશન બ્લુસ્ટારનાં દૌરાન સ્વર્ણ મંદિર ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. મંદિર પર અલગાવવાદીયોએ કબ્જો કરી રાખ્યો હતો.
7. સ્વર્ણ મંદિરની લોકપ્રિયતાનો અંદાજો આ વાત પરથી લગાવી શકાય છે કે એક રીપોર્ટ અનુસાર આ મંદિરને દુનિયાનાં સૌથી વધુ જોવામાં આવતા ધાર્મિક સ્થળ ઘોષિત કરવામાં આવ્યું છે.Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!