નિક જોન્સ ના પહેલા આ 6 વ્યક્તિઓ સાથે પ્રિયંકા ચોપરા નું હતું અફેર, 5 મા નંબર નો વ્યક્તિ ને તો બધા જ ઓળખે છે

0

દીપ-વીર પછી હવે નિક-પ્રિયંકા ના લગ્ન ની ચર્ચા ખુબ થઇ રહી છે. પ્રિયંકાએ અમેરિકન સિંગર નિક જોનસ સાથે અમુક દિસવો પહેલા જ સગાઈ કરી છે. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. જાણકારી અનુસાર પ્રિયંકા નિક ને ભારત લાવી હતી જ્યા નિક પ્રિયંકા ની માં ને મળ્યા હતા અને લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા. આજે અમે તમને પ્રિયંકા ના અફેર્સ વિશે જણાવીશું, નિક ના પહેલા પ્રિયંકા આ 6 કિરદારો સાથે રિલેશન માં રહી ચુકી છે. 1. પ્રિયંકા નો પહેલો પ્રેમ અસીમ મર્ચેન્ટ હતો. ફિલ્મોમાં આવતા પહેલા પ્રિયંકા તેને ડેટ કરી રહી હતી. પણ જેવી જ પ્રિયંકા ને બૉલીવુડ માં સફળતા મળી તે પોતાના પ્રેમ ને ભૂલી ગઈ. અને આવી રીતે બંને ના રિલેશન નો અંત આવી ગયો.2.  પ્રિયંકા-અક્ષય ની જોડી પણ લોકોને ખુબ પસંદ માં આવતી હતી. પ્રિયંકા એ પોતાના કેરિયર ની શરૂઆત માં અક્ષય ની સાથે ઘણી હિટ ફિલ્મો આપી છે. રિપોર્ટ અનુસાર બંને કામ કરતા-કરતા એકબીજાની નજીક આવી ગયા હતા. જેના પછી ટ્વીન્કલ ખન્ના એ અક્ષય ને છૂટાછેડા લેવાની ધમકી પણ આપી હતી.3. પછી પ્રિયંકા એ હરમન બાવેજા ને ડેટ કરવાનું શરૂ કર્યું. બંને એ સાથે ફિલ્મ લવ સ્ટોરી 2050 માં કામ કર્યું હતું. પણ હરમન ના ડૂબી રહેલા કેરિયર બે જોઈને પ્રિયંકા એ તેનાથી દુરી બનાવી લીધી.4.શાહરુખ-પ્રિયંકા ના અફેર ની ચર્ચા પણ ખુબ રહી હતી, બંને એ એકસાથે ઘણી એવી ફિલ્મોમાં કામ કર્યું છે અને એકસાથે ઘણા એવા બોલ્ડ સીન્સ પણ આપ્યા હતા.તેના પછી ગૌરી ખાને શાહરુખ ને પ્રિયંકા સાથે કામ ન કરવાની ચેતવણી આપી હતી, ત્યારથી લઈને આજ સુધી શાહરૂખે એક પણ ફિલ્મ પ્રિયંકા સાથે નથી કરી.
5. ફિલ્મ ‘કમીને’ ના દરમિયાન પ્રિયંકા શાહિદ એક બીજાની નજીક આવી ગયા હતા. રિપોર્ટ અનુસાર બંને એ ગોવા માં એક પ્રાઇવેટ પાર્ટી માં સગાઈ પણ કરી લીધી હતી. પણ પછી અચાનક બંને નું બ્રેકઅપ થઇ ગયું હતું.
6. નિક ના પહેલા ગેરાર્ડ બટલર પણ પ્રિયંકા ના વિદેશી બોયફ્રેન્ડ રહી ચુક્યા છે. જયારે ગેરાર્ડ પહેલી વાર ભારત આવ્યા ત્યારે તે પ્રિયંકા ના ઘરે જ રોકાયા હતા, તેના આવવાની ખુશી માં પ્રિયંકા એ પોતાના ઘરે પાર્ટી પણ રાખી હતી.
Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here