પ્રિયંકા-નિક ની સગાઈ પાર્ટીમાં અંબાણીથી લઈને ભંસાલી સુધીના કિરદારો પહોંચ્યા, જાણો અન્ય કોણ-કોણ આવ્યું હતું…

0

જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરા અને નિક જોનસે શનિવાર સવારે સગાઈ કરી હતી, જેના પછી સાંજે પોસ્ટ એંગેજમેન્ટ પાર્ટી રાખવામાં આવી, જેમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને વ્યાપાર જગતની જાણીતી હસ્તીઓ શામિલ થઇ હતી.પ્રિયંકા ચોપરા ની માતા ડૉ. મધુ આકર્ષક અંદાજ માં નજરમાં આવી હતી. તેમણે સિલ્વર કલરની સાડી પહેરી રાખી હતી જેમણે તેણે આ ખાસ મૌકા માટે તૈયાર કરી હતી.દેશના સૌથી ધનવાન મુકેશ અંબાણી, તેની પત્ની નીતા અને દીકરી ઈશા પણ પ્રિયંકા ની પાર્ટીમાં પહોંચ્યા હતા.
આલિયા ભટ્ટ પણ બ્લેક ડ્રેસમાં આકર્ષક દેખાઈ હતી.ફિલ્મકાર સંજય લીલા ભંસાલી:
સલમાન ખાનની બહેન અર્પિતા પોતાના પતિ સાથે:
પાર્ટીમા વિશાળ ભારદ્વાજ:નિર્માતા રોની સ્ક્રૂવાલા:
આ પાર્ટી મોડી રાત સુધી ચાલી હતી:
સલમાનના જીજુ અને અર્પિતા ના પતિ આયુષ શર્મા:અન્ય મહેમાનો:
જણાવી દઈએ કે અંબાણીના દીકરા આકાશ ની સગાઈની પાર્ટીમાં પ્રિયંકા-નિક પણ ખાસ મહેમાન હતા.પ્રિયંકા એ સોશિયલ મીડિયા પર એક ફોટો શેયર કરતા લખ્યું કે, ””अपना लिया, अपने पूरे दिल और मन के साथ.” ठीक वैसी ही फोटो डाल कर निक ने लिखा- ”भविष्य की मिसेज जोनस, मेरा दिल मेरा प्यार.”પાર્ટીમાં ઋત્વિક રોશન, વરુણ ધવન, આલિયા ભટ્ટ, રણવીર સિંહ વગેરે હાજર રહ્યા હતા. ઋત્વિકે શુભકામનાઓ લખી જયારે રણવીરે કહ્યું કે, ભગવાન તમને ખુશ રાખે. આલિયાએ લવ સાઈન આપીને તેઓને શુભકામનાઓ આપી હતી. સાનિયા મિર્ઝાએ પણ બધાઈ આપી હતી.
સોફી ચૌધરી એ નિક અને પ્રિયંકાની તસ્વીર શેઇર કરતા લખ્યું કે,”प्यार तब होता है, जब आप इससे कम उम्मीद रखते हैं. इसलिए अपने फेवरेट प्रियंका के लिए काफी उत्साहित हूं. ईश्वर उन्हें प्रसन्न रखे.”
પ્રીતિ ઝિન્ટા એ પણ પીસી અને નીકને શુભકામનાઓ પાઠવી હતી, તેમણે લખ્યું કે પ્રિયંકા અને નીકને નવા સફર માટે શુભકામનાઓ.નિક-પ્રિયંકા આગળના વર્ષ મૈં મહિનામાં મળ્યા હતા. Author: GujjuRocks Team
સંકલન:કુલદીપસિંહ જાડેજા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!