અને પ્રિયંકા….દુલ્હન ના રૂપ માં કઈંક આવી Gorgeous લાગી, પ્રિયંકા ને કિસ કરતા જ શરમાઈ ગયો નિક, જુવો 15 Photos

0

પ્રિયંકા એ આપેલ ઇન્ટરવ્યૂ માં એમ કહ્યું કે આ લગ્ન એમની માટે ખૂબ ભાવુક પળ રહ્યો છે અને બધા લોકો ખુશી ને કારણકે આંસુ વહાવી રહ્યા હતા.

પ્રિયંકા ચોપડા અને હોલીવુડ ના સિંગર એકટર નિક જોનાસ એ હાલ માં જ જોધપુર ના ઉમ્મેદ પેલેસ માં ક્રિશ્ચિયન અને ભારતીય રીતિ રિવાજ સાથે લગ્ન કર્યા.પણ લગ્ન સમયે એ તે કેવી લાગી રહી હતી એની ઉત્સુકતા બધા ને હતી. પણ આ મોકા પર હાજર લોકો ને છોડી અને એમની તસવીરો જોવા નું કોઈ ને નસીબ ન થયું.

એવું એટલા માટે કે પ્રિયંકા અને નિક એ એમના લગ્ન ની તસવીરો ને people નામ ના એક પ્રસિદ્ધ મેગેઝીન ને કેટલાય કરોડ રૂપિયા માં વહેંચી દીધી હતી. એ મેગેઝીન એ સોશ્યલ મીડિયા દ્વારા એ મેગેઝીન ને બહાર પાડી.આ તસવીરો માં બંને ના લગ્ન ની તસવીરો છે. જેમાં બંને ખૂબ જ સરસ લાગી રહ્યા છે.પેહલી તસ્વીર ક્રિશ્ચિયન વેડિંગ ની છે જેમાં પ્રિયંકા એ સફેદ કલર ની ડ્રેસ પહેરી છે. આ ડ્રેસ ને બનાવવા 1826 કલાક લાગી હતી.

કહી દઈએ કે આ ડ્રેસ નું જે કાપડ છે એ 75 ફૂટ લાબું અને તેને એક વાઈડ એંગલ ના માધ્યમ થી મેગેઝીન ની વેબસાઈટ પર મુકવા માં આવી. ત્યાં જ નિક આ મોકા પર કાળા રંગ ના સૂટ માં નજર આવ્યા અને તેમના સૂટ પર એક સરસ ચેન પણ લટકતી હતી.બીજા ફોટો ઇન્ડિયન વેડિંગ નો છે જેમાં પ્રિયંકા એ લાલ રંગ ની ડ્રેસ પહેરેલ છે. અને નિક એ શેરવાની. સાથે જ માથા પર સાફો પણ પહેરેલ છે અને કપાળ પર તિલક પણ કરેલ છે.બંને એ હાથ માં હાથ પકડી ને રાખ્યો છે અને ગળા માં હાર પહેરેલ છે. પ્રિયંકા એ આ મેગેઝીન માં ઇન્ટરવ્યૂ આપતા કહ્યું કે આ લગ્ન એમની માટે ખૂબ ભાવુક પળ રહ્યો છે અને ત્યાં ઉપસ્થિત બધા લોકો ખુશી ને કારણે આંસુ વહાવી રહ્યા હતા. આ લગ્ન ને એમને અને નિક એ મળી ને એ પ્રકાર ની બનાવી કે જેમાં બે સંસ્કૃતિઓ નું મિશ્રણ નજર આવે અને જેને કારણે આ લગ્ન વિદાય બાદ પૂરા થયા. Wedding Pictures:

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here