લગ્ન પછી નિક ની સાથે આ લક્ઝરી ગાડીઓમાં ફરે છે પ્રિયંકા ચોપડા… 10 લક્સરી CAR જુવો ક્લિક કરીને

0

Nickyanka Wedding:

બૉલીવુડ અને હોલીવુડ સુધી તેની એક્ટિંગ ના દિવાના બનાવવા વાળી પ્રિયંકા ચોપડા 1 અને 2 ડિસેમ્બર ના નિક જોનસ સાથે લગ્નના બંધન માં બંધાઈ ચુક્યા છે. એ બંને સિતારાઓ ની એક્ટિંગ જેટલી જબરદસ્ત છે એટલી જ શાનદાર એની ગાડીઓ પણ. આવો એક નજર નાખીએ Nickyanka ની લક્ઝરી ગાડીઓ પર.

2. 1960 Ford Thunderbird

થોડા વર્ષો પહેલા નિક જોનસ એ 1960 ફોર્ડ થંડરબર્ડ ખરીદી હતી. આ દુનિયા ની સૌથી બહેતરીન કાર માં ની એક છે. આ કાર માં 5766 સીસી નું દમદાર એન્જીન છે જે 300 એચપી ની પાવર અને 517 એનએમ નું કાર્ટ જનરેટ કરે છે. એની કિંમત 25 લાખ રૂપિયા છે.

3. Karma Fisker

નિક જોનસ ની શાનદાર લક્ઝરી કાર માં થી એક છે કરમા ફિસ્કર. એમાં 2.0 લીટર નું ટબોરચજર્ડ ઇકોટેક પેટ્રોલ એન્જીન આપવા માં આવ્યું છે , જે 120 કેડબલયી8 ની પાવર અને 479 ન્યુટન મીટર નું કાર્ટ જનરેટ થાય છે. એની કિંમત લગભગ 76 લાખ રૂપિયા છે.

4. Chevrolet Camaro

નિક જોનસ ની પાસે 5th જનરેશન ની વાઈટ શેવરોલ કૈમરો પણ છે. નિક હંમેશા એ જ ગાડી માં સફર કરતો નજર આવે છે. આ કાર માં કંપની એ 5.9 લીટર નું વી8 એન્જીન લગાવ્યું છે જે 425 એચપી ની પાવર અને 570 ન્યુટન મીટર નું ટાર્ક જનરેટ કરે છે. એની કિંમત લગભગ 30 લાખ રૂપિયા છે.

5. 1968 Ford Mustang

નિક ના ગેરેજ માં જે બીજી અમેરિકી ક્લાસિક છે એનું નામ છે 1968 ફોર્ડ Mustang. આ શાનદાર ગાડી માં વી8 એન્જીન છે જે 290 એચપી ની પાવર અને 360 ન્યુટન મીટર નું ટાર્ક જનરેટ કરે છે.

6. Dodge Challenger R/T

ડોલ ચૈલેંજર આરટી કાર માં 5.7 લીટર નું વી8 ઈંજીન જે 375 બીચેપી ની પાવર અને 556 ન્યુટન મીટર નું ટાર્ક જનરેટ કરે છે એની કિંમત લગભગ 22 લાખ રૂપિયા છે.

7. BMW 5-Series sedan

પ્રિયંકા ના હમસફર નિક જોનસ E30 બીએમડબલ્યુ 5 સિરીઝ ના પણ માલિક છે. સારી પરફોર્મન્સ આપવા વાળી ગાડીઓ માં એનું નામ શુમાર છે. એની કિંમત લગભગ 60 લાખ રૂપિયા છે.

હવે જોઈએ પ્રિયંકા ની કાર

8..નિક જોનસ ની શાનદાર ગાડીઓ તો તમે જોઈ લીધી , હવે જરા એક નજર નાખીએ પ્રિયંકા ની ગાડીઓ પર

9. Rolls-Royce Ghost

પ્રિયંકા માં કલેક્શન માં સૌથી મોંઘી કાર છે રોલ્સ રોયસ ગોસ્ટ. જેની કિંમત 2.5 કરોડ રૂપિયા છે. ખાસ વાત એ છે કે પ્રિયંકા બૉલીવુડ ની પેહલી એવી એક્ટ્રેસ છે જેની પાસે એ કાર છે. આ કાર માં ટ્વીન ટર્બો 6.6 લીટર વી12 એન્જીન છે જે 563 બીએચપી નું પાવર જનરેટ કરે છે . 100 કિલોમીટર પ્રતિ કલાક ની રફતાર આપે છે એને ફક્ત 4.7 સેકન્ડ નો સમય લે છે.

10. Mercedes-Benz S-Class

દેશી ગર્લ પાસે મર્સિડીઝ બેંઝ એસ કલાસ પણ છે. એની કિંમત લગભગ 1.21 કરોડ રૂપિયા છે. આ સુપર લક્ઝરી કાર માં 4663 સીસી ની કેપિસિટી વાળું વી8 એન્જીન લગાવેલ છે. જે 455 bhp ની પાવર અને 700 nm નું ટાર્ક આપે છે.
આ કાર4.6 સેકન્ડ માં 0થી 100 kmph ની રફતાર પકડે છે.

11. Mercedes-Benz E-Classપ્રિયંકા ની મોંઘી કાર ની લિસ્ટ માં મર્સિડીઝ ની ઇ કલાસ પણ શામેલ છે. એમાં ઇએસપી , એલઇડી , હાઇ પર્ફોમન્સ હેડલેપ ,પ્રિ સેફ , એક્ટિવ પાર્કિંગ અસિસ્ટ , અડેપ્ટિવ બ્રેક લાઇટ્સ , ડ્યુલ ફ્રન્ટ ઍરબેગ , ફ્રન્ટ સાઈડ ઍરબેગ , કાર્ટન ઍરબેગ અને ની ઍરબેગ જેવા સેફટી ફીચર્સ છે.

12. Porsche Cayenne

પ્રિયંકા ની ગાડીઓ ની લિસ્ટ માં લક્ઝરી ક્રોસ ઓવર એસયુવી પોર્શ કયન પણ છે. એની કિંમત લગભગ 1.04 કરોડ છે. પોર્શ કયન જર્મન ઓટોમેકર ની મિડ સાઈઝ એસયુવી. 850 એનએમ ટાર્ક એટલે મહાપાવરફુલ એન્જીન છે. 4.2 લીટર વી8 ટર્બો ડીઝલ ઈંજીન . 5.4 સેકન્ડ માં 62mph ની રફતાર પકડી શકે છે. ટોપ સ્પીડ 252 km/h ની આપેલ છે.

13. BMW 7-Series

2016 માં વર્લ્ડ લક્ઝરી કાર નો એવોર્ડ જીતવા વાળી BMW 7 સિરીઝ પણ પ્રિયંકા પાસે છે. બીએમડબલ્યુ ફક્ત બહાર થી જ નહીં અંદર થી પણ સુંદર છે. બીએમડબલ્યુ 7 સિરીઝ ની કાર ની ખાસ વાત એમાં મળવા વાળું કમ્ફર્ટ છે. બીએમડબલ્યુ 7 સિરીઝ ની ભારત માં કિંમત 1.1 કરોડ રૂપિયા થી 1.95 કરોડ રૂપિયા વચ્ચે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here