પેન્ટ પહેર્યા વગર જ ભારત આવી પ્રિયંકા ની થનારી ભાવિ જેઠાણી, સુંદરતામાં બૉલીવુડ ની હીરોઇનો પણ છે ફેઈલ…

0

બૉલીવુડ માં હાલ લગ્ન ની સીઝન ચાલી રહી છે. જ્યા એક તરફ 28 નવેમ્બર ના રોજ દીપ-વીર નું ગ્રાન્ડ રીશેપ્શન  મુંબઈ માં યોજાયું હતું. જયારે બીજી તરફ 29 નવેમ્બર થી પ્રિયંકા ચોપરા ના લગ્ન ના રિવાજો પણ શરૂ થઇ ચુક્યા છે. પ્રિયંકા અમેરિકી સિંગર નિક જૉનસ સાથે 2 ડિસેમ્બર ના રોજ હિંદુ રીત રિવાજ થી અને 3 ડિસેમ્બર ના રોજ ઈસાઈ રિવાજો થી લગ્ન કરવાની છે. પ્રિયંકા ના સાસુ-સસરા અને થનારા ભાવિ પતિ અમુક દિવસો પહેલા જ ભારત આવી ચુક્યા છે અને હવે તેના જેઠ-જેઠાણી પણ ભારત આવી પહોંચ્યા છે.

એયરપોર્ટ પર પ્રિયંકા ની થનારી ભાવિ જેઠાણી સોફી ટર્નર ઉતરી તો દરેક કોઈ જોતા જ રહી ગયા હતા. પેન્ટ પહેર્યા વગર જ ભારત આવેલી પ્રિયંકા ની જેઠાણી પર મીડિયાની નજરો તેના ડ્રેસિંગ સેન્સ પર હતી અને તે ખુબ જ સુંદર લાગી રહી હતી. તેની સુંદરતા ની આગળ મોટી મોટી હીરોઇનો પણ ફિક્કી લાગે છે, આ દરમિયાન દરેક કોઈની નજરો પ્રિયંકા ની જેઠાણી સોફી પર જ ટકેલી રહી હતી.

પેંટ પહેર્યા વગર પહોંચી પ્રિયંકા ની જેઠાણી:

જણાવી દઈએ કે સોફી ટર્નર એક હોલીવુડ અભિનેત્રી છે અને તેના ગ્લેમર ની આગળ હોલીવુડ ની તમામ મૉડલ કે એક્ટ્રેસ પણ ફિક્કી નજરમાં આવે છે. તેની સુંદરતા ની આગળ પ્રિયંકા ની સુંદરતા પણ ઓછી લાગે છે.

જો કે એરપોર્ટ પર સોફી પેન્ટ પહેર્યા વગર જ આવી હતી, પણ તે તેની સ્ટાઇલ અને ફેશન નો એક હિસ્સો હતો જેમાં તેમણે માત્ર લોન્ગ શર્ટ પહેરી રાખ્યો હતો. સોફી ના દુનિયાભરમાં કરોડો ફોલોઅર્સ અને ફેન્સ છે. તેના આ સ્ટાઇલ ને ખુબ વખાણ પણ મળ્યા છે અને તેની તસ્વીરો ને શેયર પણ કરવામાં આવી રહી છે.

સગાઈ પછી પ્રિયંકા પોતાના થનારા પતિ અને જેઠ જેઠાણી ની સાથે ખુબ મસ્તી કરી રહેલી નજરમાં આવૈ હતી અને તેની તસ્વીરો ખુબ વાઇલર પણ થઇ હતી. જયારે સોફી અને પ્રિયંકા ની તસ્વીરો આએકસાથે આવી ત્યારે પ્રિયંકા કરતા તેની જેઠાણી સોફી વધારાએ ચર્ચા નો વિષય બની હતી. સોફી ની લોકપ્રિયતા પ્રિયન્કા કરતા ઓછી  નથી અને તે વાત પ્રિયંકા પણ ખુબ સારી રીતે જાણે જ છે. જણાવી દઈએ કે પ્રિયંકા જેઠાણી સોફી કરતા 15 વર્ષ મોટી છે.

હોલીવુડ અભિનેત્રી છે સોફી ટર્નર:12 ફેબ્રુઆરી 1996 ના રોજ યુનાઇટેડ કિંગ્ડમ માં જન્મેલી સોફી ટર્નર એ પોતાના કેરિયર ની શરૂઆત મોડેલિંગ દ્વારા કરી હતી. તેમણે જોસી, એક્સમૈન, બૈરલી લેથલ, દ થર્ટીન ટેલ, અનધર મી અને ગેમ્સ ઓફ થ્રોન્સ જેવી ફેમસ ફિલ્મોમાં કામ કર્યું છે. સોફી ની ફૈન ફોલોઇંગ ઇન્સ્ટાગ્રામ પર 7.8 મિલિયન, ટ્વીટર પર 1.7 અને ફેસબુક પર 2.5 લાખ લાઇક્સ છે. નિક જૉનસ ના મોટા ભાઈ જોય જૉનસ(1989) ની સગાઈ સોફી ટર્નર સાથે થઇ ચુકી છે.

Video:

 

View this post on Instagram

 

A post shared by sophietfan (@sophietfan.belfast) on

Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here