નિક જૉનસ ને પ્રિયંકા એ ખુલ્લેઆમ કરી નાખી કિસ, જુઓ સ્વિટ્ઝરલેન્ડ માં મસ્તી કરી રહેલી તસ્વીરો…

0

પ્રિયંકા ચોપરા હાલના દિવસોમાં પોતાના પતિ અને પરિવાર સાથે ઠંડી ની મજા માણી રહી છે.પ્રિયંકા ચોપરા લગ્ન પછી મુંબઈ માં રીશેપ્શન આપ્યા પછી પોતાના સાસરે ચાલી ગઈ હતી અને તેના પછી પરિવાર અને પતિ સાથે સ્વિટ્ઝરલેન્ડ ની તસ્વીરો લગાતાર સોશિયલ મીડિયા પર લગાતાર શેયર કરી રહી છે.એવામાં આજે અમે તમને નિક-પ્રિયંકા ની સ્વિટ્ઝરલેન્ડ ની તસ્વીરો દેખાડીશું.આ તસ્વીર માં નિક પોતાના મોટાભાઈ જો જૉનસ ની સાથે દેખાઈ રહ્યા છે. પ્રિયંકા એ આ તસ્વીર ને પોસ્ટ કરતા લખ્યું કે-મૈન એટ વર્ક. આ તસ્વીર માં બંને ભાઈઓ ખુબ જ સ્માર્ટ દેખાઈ રહ્યા છે.
આ તસ્વીર માં પ્રિયંકા-નિક રોમેન્ટિક મૂડ માં નજરમાં આવી રહ્યા છે. તસ્વીર ની પાછળ પહાડીઓ બરફ થી ઢાંકાયેલી જોવા મળી રહી છે. આ તસ્વીર માં પ્રિયંકા એ સફેદ રંગનું સ્વેટર અને ટ્રાઉઝર પહેરી રાખ્યું છે. જયારે નિક એ કાળા રંગ નું જેકેટ પહેરી રાખ્યું છે. પ્રિયંકા એ આ તસ્વીર પણ પોતાના ઇંસ્ટાગ્રામ પર શેયર કરી છે. આ તસ્વીર ને શેયર કરતા પ્રિયંકા એ લખ્યું કે-સાચો પ્રેમ મળી ગયો.  આ તસ્વીર માં પ્રિયંકા-નિક ના સિવાય સાસુ-સસરા અને તેના જેઠ-જેઠાણી પણ દેખાઈ રહ્યા છે. જયારે બીજી તરફ પ્રિયંકા ની માં પણ નજરમાં આવી રહી છે. આ તસ્વીર ને જોઈને એ જરૂર કહી શકાય છે કે પ્રિયંકા ની માં ની જેમ જ તેના સાસુ-સસરા તેનું ધ્યાન રાખી રહ્યા છે.આ તસ્વીરો ના સિવાય પ્રિયંકા એ પરિવાર ની સાથે મસ્તી કરી રહેલો એક વિડીયો પણ શેયર કર્યો છે. જેમાં પ્રિયંકા ચોપરા, જેઠાણી સોફી ટર્નર, સાસુ અને માં મધુ ચોપરા પણ દેખાઈ રહ્યા છે. જેમાં દરેક કોઈ મસ્તી ના મૂડમાં દેખાઈ રહ્યા છે. વિડીયો ને શેયર કરતા પ્રિયંકા એ લખ્યું કે,”Jump jump jump jump..
Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here