પ્રિયાએ બોલીવુડ ફિલ્મમાં કામ કરવા માંગ્ય એટલા કરોડ – ભાવ સાંભળીને પગ નીચેથી જમીન ખસી જશે … વાંચો અહેવાલ ક્લિક કરીને

0

થોડાક દિવસ પહેલા Cute નેણ ઊંચા નીચા કરીને આ મલયાલમ એક્ટ્રેસ પ્રિયા રાતોરાત ફેમસ થઇ ચૂકી છે. કેટલાય ન્યુઝ ચેનલએ ઈન્ટરવ્યું લીધા અને એ વિડીયોમાં ઓછા માં ઓછા 2-3 Millions views આવેલા. એક રીપોર્ટ અનુસાર પહેલા એવી અફવા હતી કે બોલિવૂડ ફિલ્મ ‘પિંક’ના ડિરેક્ટરે તેને પોતાની ફિલ્મ માટે એપ્રોચ કર્યો હતો.પણ હવે એક સાઉથ WebPortal ના જણાવ્યાનુસાર એક્ટર નિખિલ સિદ્ધાર્થની અપકમિંગ ફિલ્મ માટે મેકર્સે પ્રિયા પ્રકાશને એપ્રોચ કર્યો છે.

જયારે પ્રિયાના કાનમાં વાત ગઈ તો ….કરી આવડી મોટી રકમની ડિમાન્ડ
છેલ્લા થોડાક દિવસોથી મીડિયામાં ચર્ચિત પ્રિયાએ આ રોલ માટે 2 કરોડ રૂપિયાની ડિમાન્ડ કરી છે. Obviousવાત છે કે પ્રિયાના ઇન્સ્ટાગ્રામ પર તો રાતોરાત ફોલોવાર્સ તૂટી પડ્યા હતા અને 35 લાખ કરતાં વધારે ફોલોઅર્સ થયાં જોઈન થઇ ગયા હતા
આ મામલામાં તો પ્રિયાએ International ફુટબોલર રોનાલ્ડો જેવી સેલિબ્રિટીને પણ પાછળ છોડી દીધા હતા

માત્ર 24 hoursમાં 1 Millions views :O
પ્રિયાની નાનકડી ક્લિક જેવી વાઈરલ થઇ ત્યાં તો લોકોએ Youtubeમાં ફક્ત જ એક જ દિવસમાં 1 મિલિયન (10 લાખ) કરાવી દીધા અને 60k કરતા વધારે Likes મળી હતી. 

એક છોકરીની આંખો શું ન  કરી શકે ? આ વાત આજે પ્રિયા પ્રકાશ વારીયરે સાબિત કરી નાખી. 11 અને 12 ફેબ્રુઆરી બધા જ સોશિયલ મીડિયા પર આ છોકરીનો જ જાદુ ચાલ્યો. મૂળ કેરળના ત્રિશૂરની રહેવાસી અને મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની આ અભિનેત્રીની આંખોથી બૉલીવુડ અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની કેટલીય અભિનેત્રીઓનો પ્રભાવ બે દિવસ માટે ઝાંખો થઈ ગયો હોય એવું લાગતું હતું. વાયરલ થયેલો આ વીડિયો મલયાલમ ફિલ્મ ‘ઓરુ અદાવ લવ’ ના એક ગીતનો છે. ઘણી ખરી વાતોને આપણે અદેખી કરતાં હોઈએ છીએ, પણ જ્યારે એક 18 વર્ષની રિજનલ ફિલ્મની અભિનેત્રી પ્રિયા પ્રકાશ નેશનલ ક્રશ બને ત્યારે માથું ખંજવાળીને વિચારવાની જરૂર પડી જ જાય છે.

એક અભિનેત્રીના વાઇરલ થવા પાછળ ઘણા કારણો જવાબદાર છે. વેલેન્ટાઈનનો સમય ચાલી રહ્યો છે અને ઘણા લોકો પ્રેમને લગતા સ્લોગન અને વિચારોને પોતાના સોશિયલ મીડિયા પર મૂકી રહ્યા છે, ત્યારે આવી સ્થિતિમાં પ્રિયા પ્રકાશનો વિડીયો શેર થયો અને વાયરલ પણ થયો. ધીમે ધીમે આ ગીતનો ભાગ એટલો વાયરલ થયો કે પ્રિયા પ્રકાશને ટ્વીટર અને ફેસબુક પર નેશનલ ક્રશ પણ જાહેર કરવામાં આવી. સોશિયલ મીડિયાના અલગ અલગ ગ્રુપમાં વાયરલ થવાને કારણે ઘણા પ્લેટફોર્મ પર આ વીડિયોને સારા રિચ માટે પણ ઉપયોગ કરવામાં આવ્યો અને આ જ કારણે આ વીડિયો સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહ્યો છે. ઓર અદાવ લવ ફિલ્મના સંગીતકાર શાન રહેમાન છે અને દિગ્દર્શક ઉમર લુલુ છે. પ્રિયા પ્રકાશને છેલ્લા બે દિવસમાં દસ લાખથી વધારે ફોલોવર્સ મળ્યા છે જ્યારે વીડિયોમાં પ્રિયા સાથે જોવા મળતો સાથી કલાકાર રોશન અબ્દુલ પ્રિયા જેટલો વાયરલ થયો નથી. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી આ છોકરીની નકલ ઘણા લોકો કરી રહ્યા છે. આંખ મારવાની આ સ્ટાઈલને ફોલો કરીને પોતાનો એક વીડિયો ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર મુક્યો પણ એ લોકો નિષ્ફળ ગયા. કહેવાય છે ને ઓરીજીનલ તો ઓરીજીનલ જ હોય અને એ રીતે જ પ્રિયા એટલે પ્રિયા જ હોય !

આ વેલેન્ટાઇન વીકના અઠવાડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં મલયાલમ એક્ટ્રેસ Priya prakash varrie જોવા મળે છે. 18 વર્ષીય પ્રિયાએ પોતાના Cute એક્સપ્રેશનને કારણે સોશ્યિલ મીડિયાને ગાંડું કર્યું છે. જોકે, વીડિયોમાં દેખાતી પ્રિયા રીયલ લાઈફમાં પણ એવી જ Naughty અને મસ્તી કરતી જોવા મળે છે.

આ વીડિયો ક્લિપ અપકમિંગ મલયાલમ ફિલ્મ ઉરુ અદાર લવના સોંગ ‘Manikya Malaraya Poovi’ નો છે. સોંગમાં એક સીનમાં પ્રિયા સ્કૂલના છોકરાને આંખથી ઇશારા કરતી જોવા મળે છે. વીડિયોને વેલેન્ટાન ડેના પ્રતિક રૂપે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર એક્ટ્રેસ પ્રિયાની સુંદરતાના વખાણ થઇ રહ્યા છે. તે કેરલના ત્રિશુરની રહેવાસી છે. તેને ડાન્સ અને ટ્રાવેલિંગ ખૂબ પસંદ છે.

પ્રિયા પોતાની પ્રથમ ફિલ્મમાં જ સ્ટૂડન્ટના રોલમાં છે. જેમાં ટીનએજમાં પાંગરતા પ્રેમને બતાવવામાં આવ્યો છે. એક આંખ બંધ કરીને લાઈન મારે છે એવું દર્શાવામાં આવ્યું છે..પ્રિયા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. તે સારી ડાન્સર છે અને બીકો ફર્સ્ટ યરની સ્ટૂડન્ટ છે. આ વીડિયોને યુ-ટ્યુબ પર અત્યાર સુધીમાં 55 લાખ લોકો જોઇ ચૂક્યા છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.