પ્રાઇવેટ પાર્ટ વગર જ જનમ્યો હતો આ વ્યક્તિ, અત્યાર સુધીમાં 100 મહિલાઓ સાથે બનાવી ચુક્યો છે સંબંધ….

0

જે વ્યક્તિ વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તેની કહાની જેટલી દિલચસ્પ છે તેટલી જ વિચિત્ર પણ છે. ઇંગ્લેન્ડ ના મૈનચેસ્ટર ના રહેનારા એન્ડ્ર્યુ વાર્ડલ એ કહ્યું છે કે તેમણે પ્રાઇવેટ પાર્ટ વગર જ 100 કરતા વધુ મહિલાઓ સાથે સંબંધ બનાવ્યા છે. એન્ડ્ર્યુ વાર્ડલ પર એક ડોક્યુમેન્ટ્રી પણ બનાવામાં આવેલી છે જેમાં આ બાબત વિશે પણ જણાવામાં આવ્યું છે. એન્ડ્ર્યુ વાર્ડલ નું કહેવું છે કે, તેના જન્મ ના સમય થી જ તે ‘બ્લેડર એક્સટ્રોફી’ નામની એક વિચિત્ર બીમારીના શિકાર હતા. આ બીમારી માં મૂત્રાશય શરીર ની બહાર વિકસિત થાય છે અને એવામાં શરીરમાં ગુપ્તાંગ ક્યારેય પણ વિકસિત થઇ શકતું નથી. એક ટીવી શો ના દરમિયાન એન્ડ્ર્યુ વાર્ડલ એ માન્યું કે તેના ઘણી મહિલાઓ સાથે શારીરિક સંબંધ રહ્યા છે. અને હાલ પણ તે એક યુવતી ને ડેટ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે કઇ રીતે તેમણે મહિલાઓ સાથે આ રહસ્ય ને છુપાવી રાખ્યું હતું.એન્ડ્ર્યુ વાર્ડલ એ જણાવાયું કે, યુવતીઓને કેવી રીતે ખુશ કરી શકાય તેની ટેક્નિક તેની પાસે છે. તેના આધારે તેની આ ટેક્નિક તેમણે ક્યારેય જાહેર કરી ન હતી. એન્ડ્ર્યુ વાર્ડલ નું કહેવું છે કે,”જયારે પણ તેઓ મારી નજીક આવતી હતી, તેઓને હું એટલો પ્રેમ કરતો હતો કે તેઓ મારું આ રહસ્ય જાણી જ શકતી ન હતી”.એન્ડ્ર્યુ વાર્ડલ મોટાભાગે બહાના બનાવા માટે ડ્રગ્સ નો ઉપીયોગ કરતા હતા જેને લીધે તે યુવતીઓને વિશ્વાશ અપાવામાં કામિયાબ રહેતા હતા. એન્ડ્ર્યુ વાર્ડલ ની આ દુર્લભ બીમારી ના ચાલતા તેના શરીરમાં ઘણા બદલાવ પણ આવ્યા હતા. જો કે ડોકટરો એ તેની દરૅક સમસ્યાઓનું સમાધાન કરી નાખ્યું પણ એન્ડ્ર્યુ વાર્ડલ નું પ્રાઇવેટ પાર્ટ ક્યારેય પણ વિકસિત થઇ શક્યું હતું.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here