પ્રીતિ-રાની ના ટુવાલ ડાંસની કોપી કરવા માંગતી હતી આ ટીવી એક્ટ્રેસ, થઇ ગઈ કઈક આવી ગડબડી…..ન થવાનું થઇ ગયું

0

બોલીવુડ એક્ટ્રેસ કે ટીવી એક્ટ્રેસ આજકાલ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટીવ રહેતા હોય છે અને ફેંસ ના વિડીયો અને તસ્વીરો શેઈર કરતી રહેતી હોય છે. ટીવી શો ‘કુંડલી ભાગ્ય’ ની એક્ટ્રેસ શ્રદ્ધા આર્યાનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ રહ્યો છે. શ્રદ્ધા વિડીયો માં ટુવાલ લપેટીને બોલીવુડ અભિનેત્રી પ્રીતિ અને રાની મુખર્જીની નકલ કરી રહેલી નજરમાં આવી રહી છે. નકલ કરવાના સમયે એક ગડબડ થઇ ગઈ અને જેને લીધે તેને પોતાનું મો છુપાવું પડ્યું હતું. વિડીયો ને શ્રદ્ધાએ ઓફોશીયલ ઇનસ્ટાગ્રામ એકાઉંટ પર શેઈર કરેલો છે.

વિડીયો માં રાની મુખર્જી એ પ્રીતિ ઝિન્ટાની ફિલ્મ ‘હર દિલ જો પ્યાર કરેગા’ નાં ગીત ‘પિયા પિયા ઓ પિયા પિયા’ પર ટીવી એક્ટ્રેસ શ્રદ્ધા ટુવાલ લપેટીને ડાંસ કરતી નજરમાં આવી છે. શ્રદ્ધા ની સાથે વિડીયો માં તેની અન્ય બે ફ્રેન્ડસ પણ નજરમાં આવી રહી છે. ડાંસ કરવાના સમયે તેની એક સહેલીની આંગળી શ્રદ્ધાના આંખમાં લાગી ગઈ, જેને લીધે શ્રદ્ધા પોતાના મો પર હાથ મૂકી દે છે. શ્રદ્ધાએ વિડીયો ને મંગળવાર નાં રોજ શેઈર કર્યો હતો, વિડીયો અત્યાર સુધીમાં લગભગ 4 લાખથી વધુ વારા જોવાઈ ચુક્યો છે.        

શ્રદ્ધા આર્યા હાલના દિવસમાં ટીવી ના પોપ્યુલર શો ‘કુમકુમ ભાગ્ય; અને ‘કુંડલી ભાગ્ય’ માં નજરમાં આવી રહી છે. કુંડલી ભાગ્યમાં લીડ એક્ટ્રેસના તૌર પર નજરમાં આવી રહેલી શ્રદ્ધા પ્રીતો અરોડાનો કિરદાર નિભાવી રહી છે. શ્રદ્ધા વર્ષ 2005 માં ‘ઇંડિયા બેસ્ટ સિનેસ્ટાર’ માં એક કન્ટેસ્ટેન્ટના રૂપમાં નજરમાં આવી હતી. તેના બાદ તે વર્ષ 2013 થી 2014 સુધી પ્રસારિત થયેલા શો ‘તુમ્હારી પાખી’ વર્ષ 2015 થી 2016 સુધી ઓન એઈર થયેલો શો ‘ડ્રીમ ગર્લ- એક લડકી દીવાની સી’, ‘કસમ તેરે પ્યાર કી(2017) જેવા ટીવી શો નો હિસ્સો રહી ચુકેલી છે. તેની સાથે જ શ્રદ્ધા રામગોપાલ વર્માની ફિલ્મ ‘નિઃશબ્દ'(2007) માં પણ નજરમાં આવી ચુકી છે.

https://www.instagram.com/p/BgiHn3eBAjE/?taken-by=sarya12

લેખન સંકલન: ગોપી વ્યાસ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.