પ્રેમિકાએ આ વાત થતા જ પ્રેમીએ 5 લાખ રૂપિયામાં લગાવી દીધી આગ, જાણો પૂરો મામલો….

0

મધ્યપ્રદેશના સિહોર જીલ્લાનો એક અનોખો મામલો સામે આવ્યો છે. જાણકારી આધારે જીલ્લાની એક ફાઈનેન્સ કંપનીમાં કૈશિયરના પદ પર કામ કરી રહેલા યુવકે પોતાની પ્રેમિકાને રીજાવા માટે 6 લાખ 74 હજાર એમ્બઝલમેન્ટ કર્યું, પણ જ્યારે પ્રેમિકાએ તેની સાથે લગ્ન કરવા માટે ઇનકાર કરી દીધો તો તેણે 5 લાખ રૂપિયામાં આગ લગાવી દીધી. આ મામલામાં પોલીસે સળગેલા 5 લાખ રૂપિયા બરામદ કરી લીધા છે. જેના આબાદ કૈશિયરને ગિરફ્તાર કરવામાં આવ્યો છે. સાથે જ યુવકની પાસે 46 હાજાર રૂપિયા નકદ અને 1 લાખ 28 હજાર રૂપિયા લોકરથી બરામત કરવામાં આવ્યા છે.        કંપનીના પૈસા લઈને થઇ ગયો ફરાર:

પોલીસ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર તહસીલ મુખ્યાલય સ્થિત સ્પ્ન્દના સ્ફૂર્તિ ફાયનેન્સ કંપનીમાં પ્રાઈવેટ ફાયનેન્સ કરવામાં આવે છે. ગબન નાં આરોપમાં ગિરફ્તાર કરવામાં આવેલા યુવક કંપનીમાં કૈશીયરનું કામ કરતો હતો. યુવકનું નામ જીતેન્દ્ર જણાવામાં આવ્યું છે. તે ચૌકડી તહસીલ ખીરકીયા જીલ્લા હદરાનો નિવાસી છે. તેના પિતાનું નામ ગબ્બુ સિંહ ગોયલ હતું. જાણકારી પ્રમાણે આ કૈશિયર પાસે જ દફતરની ચાવી રહેતી હતી. પોલીસના આધારે 17-18 એપ્રિલ રાતે કૈશિયર કંપનીની તિજોરી માંથી 6 લાખ 74 હજાર રૂપિયા નીકાળીને ભાગ્યો હતો.

પોલીસે કર્યો ખુલાસો:

કૈશિયરનાં ગાયબ થઇ જવાને લીધે સ્પ્ન્દના સ્ફૂર્તિ કંપનીમાં હલ્લો મચી ગયો. જેના બાદ કંપનીનાં મેનેજેરને નસરુંલ્લાગંજ પોલીસને આ વાતની સુચના આપી. મેનેજરની શિકાયત પર પોલીસે કૈશિયર જીતેન્દ્ર પુત્ર ગ્બ્બુ સિંહ ગોયલનાં વિરુદ્ધ 6 લાખ 74 હજાર રૂપિયાના ગબનનાં મામલાની જાંચ શરુ કરી છે.
આ કારણને લીધે સળગાવી નાખીયા રૂપિયા:

કહેવામાં આવે છે કે કૈશીયર ગબન કરવામાં આવેલી રાશી પોતાની પ્રેમિકાને બતાળવા માટે ગામ બેરાબલ લઈને આવ્યો હતો. તેની પાછળ તેનો હેતુ હતો કે પ્રેમિકા તેની સાથે લગ્ન કરવા માટે તૈયાર થઇ જાશે. પણ પ્રેમિકાના વિવાહ અન્ય કોઈ સાથે નક્કી થઇ ગયા હોવાને લીધે તેણે લગ્ન માટે ઇનકાર કરી દીધો. પ્રેમિકાના ઇન્કારથી નારાજ થઈને કૈશીયરે તેમની પાસેના બધા જ પૈસામાં આગ લગાવી દીધી. પોલીસને ઘટના સ્થળ પણ અધ સળગેલી નોટો પણ બરામત કરી છે.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!