પ્રેમમાં દગો આપ્યો તો ગર્લફ્રેન્ડ એ બોયફ્રેન્ડ ને મારી નાખીને એના માંસ ની બિરયાની બાનવી અને પછી આગળ જે થયું એ જાણીને રુવાડા ઉભા થઇ જશે

0

જયપુર , સંયુક્ત અરબ અમીરાત ના અલ આઇન શહેર માં ,પ્રેમ માં દગો મળવા પર એક મહિલા એ ક્રૂરતા ની બધી હદ પાર કરી નાખી. એણે તેના પૂર્વ બોયફ્રેન્ડ થી બદલો લેવા માટે એને ઘર પર બોલાવ્યો   અને તેની કરી નાખી. મહિલા એટલા પર જ ન અટકી તેણી એ તેના ટુકડે ટુકડા કરી નાખ્યા. અને બિરયાની બનાવી અને મજૂરો ને ખવડાવી દીધા. એના પછી વધેલ ટુકડાઓ મહિલા એ કૂતરા ને ખવડાવી નાખ્યા.જાણકારી અનુસાર 30 વર્ષીય મહિલા એ અલ આઇન અદાલત માં તેનો જુર્મ કબૂલ કર્યો. ખબર અનુસાર મહિલા એ જણાવ્યું કે તેણી એ તેના મિત્ર ની હત્યા એટલા માટે કરી કારણકે એને તેણી સાથે પ્રેમ માં દગો કર્યો હતો. વાત નો ખુલાસો  એ સમય થયો જ્યારે  મૃતક નો ભાઈ એની તલાશ માં મહિલા ના ઘરે પહોંચ્યો. જો કે મહિલા એ તેને કહ્યું કે એના વિશે તેણી ને કાઈ જ ખબર નથી.
એને જાણકારી આપતા કહ્યું કે એના મિત્ર એ તેણી ને કહ્યું કે તેનો બીજી મહિલા સાથે અફેયર થઈ ગયો છે. જેને કારણકે અમારા બંને નું બ્રેકઅપ થઈ ગયું છે.  જ્યારે મૃતક નો ભાઈ એના ઘરે પહોંચ્યો ત્યારે મિકસી માં તેને કોઈ માણસ નો દાંત મળ્યો. એના પછી તેને શંકા ગઈ. અને તેને પોલીસ ને જાણકારી આપી. અને હત્યા કરવા વાળી મહિલા જેલ માં પહોંચી ગઈ.જ્યારે પોલીસ એ મૃતક ના ભાઈ ની રિપોર્ટ ના આધાર પર દાંત નો ડીએનએ ટેસ્ટ કરાવ્યો ત્યારે બધી બાબત બહાર આવી. અને ત્યાં જ મહિલા એ તે વાત કબૂલ કરી લીધી. કે તેણી એ જ તેને ઘરે બોલાવ્યો હતો ત્યારે બાદ તેની હત્યા કરી  ટુકડે ટુકડા કરી નાખ્યા હતા.Author: GujjuRocks Team

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here