પ્રેગનેન્ટ પુરુષની આ તસ્વીરમાં છુપાયેલુ છે એક મોટું રહસ્ય, થઇ રહી છે વાઈરલ, જાણો શું છે આ રાઝ…..

0

જો કોઈ મહિલા ગર્ભવતી હોય તો તેમાં કોઈ આશ્ચર્ય જેવું નથી, પણ અમે કહીએ કે જો કોઈ પુરુષ પ્રેગનેન્ટ છે તો તે જરૂર આશ્ચર્યની વાત છે. એવાજ એક પ્રેગનેન્ટ પુરુષની તસ્વીર સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઇ રહી છે. કોઈ પણ તેમને જોઇને હેરાન ચોક્કસ થઇ જાય છે. તસ્વીર છે જ એવી કે જોવાવાળાનું મગજ  હલી જાય. આવો તો પહેલા અમે તમને આ તસ્વીર જ બતાવી દઈએ.

આ છે પ્રેગનેન્ટ પુરુષની તસ્વીર:

ચોંકી ગયાને તમે પણ. આ એક સ્પેશીયલ ફોટોશૂટ છે, જેને ફોટોગ્રાફર મોર્ટને પોતાના કેમેરામાં કૈદ કરેલું છે. જો કે આ તસ્વીરમાં  જે ચેહરો નજરમાં આવી રહ્યો છે તે અમેરિકાના કેન્ટુકી નિવાસી 22 વર્ષની ઇયાના થોમસનો પતિ છે. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખુબજ શેઈર કરવામાં આવી રહ્યો છે.

જણાવી દઈએ કે ઇયાનાએ બે વાર ગર્ભમાં જ પોતાના બાળકને ગુમાવ્યું હતું. તે પોતાના પતિ સાથે બાળકના આવવાની તૈયારી કરી રહી છે, જેના માટે તેમણે મૈટરનીટી ફોટોશુટ કરાવ્યું છે.

ફોટોમાં ઇયાનાની જગ્યાએ તેના પતિ પ્રેગનેન્ટ નજરમાં આવી રહ્યા છે. પણ ઇયાનાનો પતિ નહિ પણ ખુદ ઇયાના ગર્ભવતી છે.

ફોટોનું સત્ય એ છે કે જાડની પાછળ ઉભેલી ઇયાનાએ માત્ર તેની બોડી જ બતાવી છે પણ પોતાના ચેહરાને જાડની પાછળ છુપાવીને રાખ્યું છે. આ ફોટોગ્રાફરની ક્રિએટીવીટી જ કહી રહી છે કે ઈયાના ના ચેહરાની જગ્યાએ પોતાના પતિના ચેહરાને પરફેક્શનની સાથે ક્લિક કરીને બોડીની સાથે મિક્સ કરી દેવામાં આવ્યું છે. ફોટો એક યોજનાબદ્ધ તરીકેથી લેવામાં આવેલી છે, જેને જોઇને લોકો કન્ફયુઝ થઇ રહ્યા છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.