પ્રેગનેન્સી દૌરાન મહિલાઓ કરતી હતી કઈક આવા કામ, સાંભળીને રહી જાશો હૈરાન…

0

સ્મોકિંગ કરવા પાછળ આ હતું તર્ક.

જયારે ઘરમાં મમ્મી અને દાદી હોય છે તો આપણને મોટાભાગે તેમના જમાનાની વાતો સંભળાવતી રહેતી હોય છે. પછી આપણને અહેસાસ થાય છે કે આટલા વર્ષોમાં વસ્તુઓ કેટલી હદ સુધી બદલાઈ ગઈ છે. પોતાના અન્ય અનુભવોની સાથે ખાસ કરીને યુવતીઓ પોતાના પ્રેગનેન્સી અનુભવ શેઈર કરતી હોય છે.

આપણે બધાએ જોયું છે કે આજકાલ તો મોટાભાગે ડીલીવરી હોસ્પિટલમાં થતી હોય છે અને જે નોર્મલ ઇચ્છતા હોય છે તેમનું પણ સીજેરિયન કરવામાં આવતું હોય છે. પણ આપણા પેરેન્ટ્સનો તો જમાનો કઈક અલગ જ હતો. ત્યારે તો ઘરે જ બાળકનો જન્મ થતો હતો. તે દૌરાનની ગર્ભવતી મહિલાઓની લાઈફસ્ટાઈલ પણ અલગ હતી અને તેઓ આજની જેમ દવાઓ પર નિર્ભર ન હતી.

આવી જ અમુક વાતો જે તમે ક્યારેય પણ સાંભળી નહિ હોય. પણ પહેલાના જમાનામાં દુનિયાભરમાં ગર્ભવતી મહિલાઓ પ્રેગનેન્સીના દૌરાન અમુક એવી ચીજો કરતી હતી, જે તમને ચોંકાવી દેશે.

1. આવું પહેરતી હતી:આપણે બધા જાણીએ છીએ કે પોતાના ફિગરને મેન્ટેન રાખવા માટે એક જમાનામાં મહિલાઓ કોર્સેટ પહેરતી હતી. તે દૌરાન ગર્ભવતી મહિલાઓને પણ આવું જ પહેરાવવામાં આવતું હતું જેનાથી મહિલાની સાથે સાથે તેનું આવનારું બાળક પણ સ્વસ્થ બને.

2. સુરક્ષીત ન હતું:લેબરના દૌરાન ગર્ભવતી મહિલાઓની બોડીમાં એપીડ્યુરલ ઈન્જેકટ કરીને એક હિસ્સાને સુન કરી દેવામાં આવતું હતું. પણ તેના આવ્યા પહેલા તો કલોરોફોર્મ કે ઇથરનો ડોઝ આપીને બેહોશ કરવામાં આવતું હતું જે સુરક્ષીત માનવામાં આવતું ન હતું.

3. ઇંટીમેસી ને ના:મોર્ડન ટાઈમ્સમાં તો ડોક્ટર્સ અમુક સાવધાનીઓ ની સાથે ઇંટીમેટ થવાની પરવાનગી આપે છે. પણ તે સમયમાં ડોક્ટર્સનું માનવું હતું કે બાળકને જન્મ આપતા પહેલા આવું કંઈપણ કરવું ન જોઈએ, જેનાથી બાળક કામુક વિચારો વાળું થઇ શકે છે.

4. કાર રાઈડ:

આપણે તો કાર રાઈડ મહિલાઓ માટે સુરક્ષીત માનીએ છીએ. પણ પહેલાના સમયમાં માનવામાં આવતું હતું કે કાર રાઈડ દૌરાન ધક્કા લાગવાથી ખરાબ અસર પડી શકે છે. માટે મહિલાઓએ ટ્રેઈનમાં સફર કરવી જોઈએ.

5. સ્મોકિંગનો સુજાવ:

આજે તો સિગરેટ નાં પૈકેટસ પર ખાસ સુજાવ દેવામાં આવે છે કે ગર્ભવતી મહિલાઓ તેનું સેવન ન કરો. તે આવનારા બાળકના સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. પણ પહેલાના જમાનામાં ડોક્ટર્સ ખુદ સ્મોકિંગ કરવાની પરવાનગી આપતા હતા.

6. સારું જુઓ:

પહેલાની માન્યતાઓ અનુસાર ગર્ભાવસ્થા કે ડીલીવરીના સમયે કોઈ સારી સુંદર વસ્તુ પર ધ્યાન દોરવાથી બાળક પણ સુંદર પૈદા થાય છે.

7. ડ્રીંક કરવું:ત્યારના સમયમાં ડોક્ટર્સ મહિલાઓને રેડ વાઈન પીવાની પરવાનગી આપતા હતા. પછી બાદમાં થયેલી સ્ટડીજ માં સામે આવ્યું કે થોડી માત્રામાં આલ્કોહોલ ઠીક છે, પણ મહિલાઓ તેનું સેવન ન કરે તે વધુ યોગ્ય રહેશે.

8. કાર્વીન્ગ્સ પર કંટ્રોલ:પ્રેગનેન્સી દૌરાન મહિલાઓને પણ ગમે તે ખાવાની ઈચ્છા થઇ જાતી હોય છે. એવામાં હેલ્દી ખોરાક લેવો જરૂરી છે. પણ પહેલાના સમયમાં ફીજીશીયન સ્વાસ્થ્ય ની દ્રષ્ટી થી નહિ પણ સુંદરતા માટે તેઓના ખોરાક પર કંટ્રોલ કરવાની સલાહ આપતા હતા.
9. સનલાઈટથી દુરી:વિટામીન-D તો દરેક માટે જરૂરી જ છે. માટે અમુક સમય માટે સુરજની રોશનીમાં તો દરેકે રહેવું જોઈએ. પણ ગર્ભવતી મહિલાઓ માટે સનલાઈટમાં રહેવું તેના આવનારા બાળક માટે નુકસાનકારક બની શકે છે.

10. અજીબ ડીલીવરી મેથડ્સ:તે સમયમાં અમુક અજીબ ડીલીવરી મેથડ્સને ફોલો કરવામાં આવતી હતી. એમાંની એક એવી છે કે જેમાં ડીલીવરીમાં પરેશાની આવવા પર હંસનું સીમેન પીવામાં આવતું હતું.

લેખન સંકલન: ગોપી વ્યાસ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!