ડિલીવરીના 15 દિવસ બાદ જ મીરા શાહિદની ફિલ્મ જોવા પહોંચી ગઈ, જુઓ કેમેરામાં કેદ તસવીરો..

0

મુંબઈમાં, શાહિદ કપૂરની આગામી ફિલ્મ “બત્તી ગુલ મીટર ચાલુ” ની સ્પેશીયલ સ્કીનિંગ રાખવામા આવી હતી. આ ફિલ્મમાં, શાહીદ કપૂરની યોમી ગૌતમ અને શ્રદ્ધ કપૂર સાથે જોવા મળશે. સ્ક્રીનિંગ દરમિયાન, આ ફિલ્મનું આખી સ્ટારકાસ્ટ ટીમ હાજર હતી. પરંતુ દરેકની આંખો મીરા રાજપૂતને જોવામાં જ અટકી ગઈ હતી. પુત્રને “જૈન” ને જન્મ આપ્યાના હજી 15 દિવસ જ થયા હતા મીરાને અને મીરા જોવા મળી. મીરાની પ્રેગનેન્સી દરમિયાન શાહીદ તેનું ખૂબ ધ્યાન રાખતો જોવા મળ્યો હતો.કાળા કપડામાં શાહિદ અને મીરા પરફેક્ટ કપલ લાગી રહ્યું હતું. બંનેએ હસતાં હસતાં પોઝ આપ્યો હતો.આ દરમિયાન ફિલ્મની અભિનેત્રી યામી ગૌતમ અને શ્રદ્ધ કપૂર વચ્ચે મૈત્રીપૂર્ણ વ્યવહાર જોવા મળ્યો. હતો. તેઓ બંને એકબીજા સાથે મજાક કરતા હતા.સ્ટ્રાઈપ્ડ પેટર્નવાળી ડ્રેસમાં યામી ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.તો આ બાજુ ગ્રે કલર પોશાક શ્રદ્ધા પણ ખૂબસુરત દેખાતી હતી. .યામી,શાહિદ,શ્રદ્ધા કપૂર સ્ક્રીનિંગ પહેલાં ફિલ્મના પ્રમોશનમાં.શાહિદ કપૂરની માતા નિલિમા આઝિમ પણ પહોંચી.
ત્રણ સ્ટાર્સે મસતીભર્યા અંદાજમાં આપ્યા પોઝ, ફિલ્મ 21 મી સપ્ટેમ્બરના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે.

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!