પ્રાચીન સમયમાં લોકો સંતાનપ્રાપ્તિ માટે ડુંગળી નો કંઇક અનોખો ઉપયોગ કરતા જાણો ઈતિહાસ, નવાઈ લાગશે

અમુક માણસો એવું વિચારીને ડુંગળી ના ખાતા હોય કે મોં માંથી દુર્ગંધ આવે છે વેગેરા વેગેરા પણ સાચી હકીકત તો કંઇક અલગ છે, મોટા ભાગ ના લોકો ને ડુંગળી ના આ ફાયદાઓ ખબર જ નથી, તો ચાલો મિત્રો આપણે એ ફાયદાઓ વિશે વાત કરીશું આર્ટીકલ માં, જોવા જઈને તો માણસને તો ડુંગળી બહુ ગમે છે. કાંસ્ય યુગના 5,000 વર્ષ ઈસા પૂર્વે ખોદકામમાં ડુંગળીના અવશેષ મળે છે. આ માત્ર સ્વાદમાં જ વધારો નથી કરતી પણ ન્યુટ્રીશનથી પણ ભરપુર હોય છે. આમાં કોઈ નવી વાત પણ પરંતુ એના આવા એકદમ અલગ ઉપયોગ વિશે તમે નહીં જ સાંભળ્યું હોય. વર્ષો જૂની પ્રાચીન સભ્યતાઓના લોકો અને મઘ્યકાલીન યૂરોપના લોકો ડુંગળીના એવો ઉપયોગ કરતા હતા જેની કલ્પના પણ તમને હેરાન કરી મુકે. ઇજિપ્તમાં મળ્યાં હતા એના પુરાવા…

આ કારણે ડુંગળીની પૂજા કરતાં હતા ઇજિપ્તના લોકો
– પૂરાવા કહે છે કે પિરામિડસ બનાવવાના ઇજિપ્તના લોકો ઇસાથી 3000 વર્ષ પહેલાથી ખેતી કરે છે. ડુંગળી એમના રોજના ભોજનનો એક ભાગ હતી.
– પરંતુ એની સાથે ડુંગળીની પૂજા પણ કરતા હતા. ડુંગળીની ગોળ આકૃતિ અને એને કાપતા જોવા મળતી રિંગને એટરનલ લાઇફનું પ્રતીક માનવામાં આવે છે.
– એટલું જ નહી ઇજિપ્તના રાજા રામસેસ ચતુર્થની મમીના આઈ સૉકેટ્સમાં ડુંગળીના ભાગ મળે છે. એનાથી સાબિત થાય છે કે પ્રાચીન ઇજિપ્તના અંતિમ સંસ્કારની પ્રક્રિયામાં પણ એનો ઉપયોગ થાય છે.

16મી સદીમાં યૂરોપમાં ડૉક્ટર ડુંગળીને વાંઝિયાપણાની સારવાર પણ માનવામાં આવે છે

પ્રાચીન યૂનાનમાં એવું માનવામાં આવતું હતું કે ડુંગળી બ્લડ બેલેન્સને પણ સરખું કરે છે. તેથી જ એથ્લીટ્સ ભરપુર ડુંગળી ખાય છે. એટલું જ નહીં, રોમન ગ્લેડિએટર્સ પોતાની સ્કિન પર ડુંગળી મસળતા હતા જેથી એમના મસલ્સ વધારે મજબુત બને.

16મી સદીમાં યૂરોપમાં ડૉક્ટર ડુંગળીને વાંઝિયાપણાની સારવાર પણ માનવામાં આવે છે અને આવી મહિલાઓને ડુંગળીનું નિયમિત સેવન કરવાનું કહેવામાં આવે છે.

મધ્યયુગમાં યૂરોપમાં ડુંગળીને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. ભાડું ચુકવવા માટે પણ ડુંગળીનો ઉપયોગ થતો હતો અને લોકો એકબીજાને ગિફ્ટ પણ આપતાં હતા.

ડુંગળીના સેલ્સ મોટા હોવાથી એને સ્ટડીમાં સેલ્સની સંરચના સમજવા માટે એના છોતરાનો ઉપયોગ કરવામાં આવતો. માઈક્રોસ્કોપની નીચે ડુંગણીની છાલ મુકીને જોવાથી સેલ્સની રંચના સ્પષ્ટ જોવા મળે છે.

 

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!