પ્રાચીન ભારતની 7 આશ્ચર્યજનક સમાગમ માન્યતાઓ, જાણીને તમે પણ રહી જાશી હેરાન….

પ્રાચીન ભારતની આશ્ચર્યજનક સમાગમ માટેની માન્યતાઓ ખુબ રહી છે. સમાગમ પર લખવામાં આવેલી ફેમસ કિતાબોમાં સૌથી ફેમસ કિતાબ ભારતની છે, માટે તેને કામસૂત્રની ધરતીનાં નામથી પણ જાણવામાં આવે છે. જો કે, આજે પણ આપણા સમાજમાં સમાગમ શબ્દને ખુલ્લી રીતે બોલવામાં નથી આવતો, પણ જો તમે ભારતનો ઈતિહાસ જોશો તો તમને હેરાની લાગશે કે આપણા પૂર્વજો આપણા કરતા વધુ આઝાદ વિચારો વાળા હતા. જો કે વર્ષો પહેલા ભારતમાં સમાગમ નિષિદ્ધ ન હતું પણ જીવનનો જશ્ન મનાવાનો, જીવનને આનંદની સાથે જીવવાનો તરીકો જરૂર હતો.

આશ્ચર્યજનક માન્યતાઓ:ખજુરાહોનાં મંદિર અને કામુક પ્રતિમાઓ આ વાતની સાબિતી આપે છે કે તે જમાનામાં સમાગમને લઈને એટલો સંકોચ ન હતો, જેટલો કે આજે છે. કદાચ આ જ સંકોચને લીધે આજકાલ સમાગમ સાથે જોડાયેલા અપરાધો વધુ થાય છે, કેમ કે જે ચીજને જેટલું દબાવમાં કે છુપાવવામાં આવે છે તેને જાણવા, સમજવાની ઈચ્છા તેટલી જ વધુ હોય છે. આ બાબતમાં આપણા પૂર્વજો આપણા કરતા ઘણા આગળ હતા. તો જાણો પ્રાચીન સમયમાં સમાગમ સાથે જોડાયેલી અમુક રોચક વાતો..

1. પ્રાચીન ભારતમાં ‘ધાટ કંચુકી’ નામની ગેમ:

તમને જાણીને કદાચ હેરાની લાગશે, પણ પહેલાના સમયમાં પણ સમાગમને લઈને ગેમ રમવામાં આવતી હતી જેનું નામ હતું ‘ધાટ કંચુકી’. આ રમતમાં અલગ-અલગ જાતિના મેરીડ અને કુવારા મહિલા-પુરુષો એક જગ્યાએ એકઠા થાય છે, પછી મહિલાઓ પોતાના કપડા ઉતારીને એક મટકામાં મૂકી દે છે. તેના પછી હર એક પુરુષ આ મટકામાંથી કપડા ઉઠાવતા હતા. જે મહિલાના તે કપડા હોય તેની સાથે તે પુરુષ સંબંધ બનાવી શકતો હતો. આ રમતમાં પુરુષ અને મહિલાઓની સંખ્યા એક સમાન જ હોય છે, જેથી તેઓને એકબીજા સાથે સંબંધ બનાવાનો મૌકો મળી શકે.

2. પતિ-પત્ની બંને એક-બીજાને યૌન સુખ આપવા માટે પ્રતિબદ્ધ હતા:સમાગમ દરેક કપલનાં જીવનનો એક ખાસ હિસ્સો હોય છે. પહેલાના જમાનામાં લોકો કામસૂત્રનું સખ્તીથી પાલન કરતા હતા અને દંપતી કોઈ સંકોચ વગર એક-બીજાને યૌન સંતુષ્ટિ આપતા હતા.

3. નગ્નતાને ખરાબ માનવામાં આવતું ન હતું:ભારતનું તાપમાન ખુબ જ ગરમ છે, માટે પ્રાચીન ભારતમાં લોકો કપડા પહેરતા ન હતા. પુરુષ જ્યાં કપડા વગર ફરતા હતા, જ્યારે મહિલાઓ ઢીલી સિલ્ક સાડી બસ એમ જ બાંધી લેતી હતી.અને જો તેમાં પણ તેમનું શરીર દેખાઈ આવે તો તેનને ખરાબ માનવામાં આવતું ન હતું.

4. કામસૂત્રને પવિત્ર માનવામાં આવતું હતું:કામસૂત્ર માત્ર કામ ક્રિયાઓનું પુસ્તક નથી, પણ તે તેનાથી ઘણું આગળ છે. તે લોકોને ખુશ અને સંતુષ્ટ તરીકાથી જીવન જીવવાનું શીખવાડે છે. તેમાં યૌન સંબંધોને આધ્યાત્મિક અનુભવ અને ધ્યાનથી જોડવામાં આવ્યું છે નાં કે વાસનાથી.

5. સમાગમને દિવ્ય ઉર્જાનો સ્ત્રોત માનવામાં આવતું હતું:સંબંધ બનાવાના દરમિયાન પતી-પત્ની એક બીજા સાથે આધ્યાત્મિક રૂપથી જોડાય છે, તેમાં ઊંડો ભાવનાત્મક જોડાણ હોય છે.

6. મોટાભાગે રાજાઓ વધુ લગ્ન કરતા હતા:પહેલાના જમાનામાં રાજા-મહારાજા ઘણા લગ્ન કરતા હતા અને સંબંધ બનાવતા હતા. તેઓને પોતાની લાઈફ પોતાની રીતે જીવવાની આઝાદી હતી, જો કે મોટાભાગે ભારતીયો એક જ લગ્ન કરવામાં વિશ્વાસ કરે છે, પણ પ્રાચીન ભારતમાં વધુ લગ્ન કરવાની પ્રથા હતી.

7. બેહતરીન પરફોર્મન્સ માટે યોગ્ય ભોજન:કામસૂત્રમાં તે વાતનો ઉલ્લેખ છે કે પેટ પૂરી રીતે ભરેલું હોવા પર જ યૌન ક્રિયાનો આનંદ ઉઠાવી શકાય છે. સાથે જ કામસૂત્રમાં પૂરો અધ્યાય માત્ર ભોજન સાથે જ જોડાયેલો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે સારું અને સ્વાદિષ્ટ ભોજન બેહતર ક્રિયા માટે ખુબ જ જરૂરી છે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!