પોતાની સિક્યુરિટી પર રોજાના કરોડો રૂપિયા ખર્ચ કરે છે આ અરબપતિઓ, સુરક્ષા જરૂરી છે…

0

અરબપતિઓની પાસે અખૂટ પૈસા અને સંપત્તિ હોય છે. તેના ચાલતા તેઓને કડક સુરક્ષાની પણ જરૂર પડતી હોય છે. તેઓ પોતાની સિક્યુરિટીને એકદમ સચોટ રાખે છે. આવું કરવું જો કે સ્વાભાવિક છે. હાલ અમે તમને તે અરબપતિઓની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જે પોતાની સુરક્ષા પર રોજાના કરોડો રૂપિયા ખર્ચ કરી દેતા હોય છે. શું તમને ખબર છે કે કોણ કેટલા રૂપિયા ખર્ચ કરે છે….

1. માર્ગ જુકરબર્ગ:ફેસબુકના સર્વેસર્વાં માર્ક રોજાના પોતાની સુરક્ષા પર લગભગ 1.3 કરોડ રૂપિયા ખર્ચ કરે છે. સિક્યુરીટી પર તેનો આ ખર્ચ પ્રત્યેક વર્ષ વધતો જાય છે.

2. જેક બેજોસ:અમેજોનનાં સંસ્થાપક, ચેયરમૈન અને મુખ્ય કાર્યકારી અધિકારીની સુરક્ષા પર રોજાના લગભગ 3 લાખ રૂપિયા ખર્ચ કરે છે.

3. વોરેન બફેટ:ઇન્વેસ્ટર અને દાનવીરનાં રૂપમાં ખ્યાતી પ્રાપ્ત બફેટ દુનિયાનાં મહત્વપૂર્ણ વ્યક્તિઓની સૂચીમાં આવે છે. તેની સુરક્ષા પર રોજાના લગભગ 68,000 રૂપિયા ખર્ચ થાય છે.

4. ટીમ કુક:એપ્પલનાં મુખ્ય કાર્યકારી અધિકારી કુકની સુરક્ષા પર રોજાના લગભગ 40,000 રૂપિયા ખર્ચ આવે છે, તેમની સુરક્ષામાં કોઈ ચૂક માફ કરવામાં નથી આવતી.

5. મુકેશ અંબાણી:સુરક્ષા પર ખર્ચ કરવાના મામલામાં ભારતીય ઉદ્યોગપતી પણ કઈ પાછળ નથી. રિલાયંસ સમૂહના કર્તાધર્તા મુકેશ અંબાણી ની સુરક્ષા પ્રતિમાસ લગભગ 20 લાખ રૂપિયા ખર્ચ થાય છે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!