પોતાની મમ્મી ના પુરા ભક્ત છે બોલીવુડના આ 6 સિતારાઓ, ચોથા નંબર વાળા છે પોતાની મમ્મી ના લાડલા…

એક માતા અને પોતાના બાળકનો સંબંધ સૌથી સુંદર હોય છે. તે પોતાના બાળકને જે પ્રેમ અને આદરની સાથે સંભાળે છે એકદમ તેવી જ રીતે તે ઉમ્મીદ કરતી હોય છે કે તેનું બાળક મોટું થઈને પોતાનું પણ તેવી જ રીતે ધ્યાન રાખે. આજે અમે બૉલીવુડ ના તે સિતારાઓ વિશે જણાવિશુ જેઓ પોતાની માં નું પોતાના કરતા પણ વધુ ધ્યાન રાખે છે અને તેઓની દરેક વાતનું પાલન પણ કરે છે.

1. શાહરુખ ખાન: બોલીવુડના કિંગ ખાન આ મામલામાં ખુબ બદ્દનસીબ છે, એ તો બધા જાણે જ છે. કેમ કે શાહરુખ જયારે 15 વર્ષના હતા ત્યારે તેના પિતાનું નિધન થઇ ગયું હતું અને જયારે તેની ઉંમર 21 વર્ષ ની હતી ત્યારે તેની માં નું પણ નિધન થઇ ગયું હતું. ત્યારથી શાહરુખ પોતાની બહેન અને પરિવારની સાથે એકલા રહેતા હતા. જો કે સમય સમયની સાથે શાહરુખ પોતાની માં અને પિતાને યાદ કરવાનું નથી ભૂલતા.

2. આમિર ખાન:બોલીવુડના પર્ફેક્શનિસ્ટ આમિર ખાન પણ પોતાની માં પ્રતિ ખુબ જ લગાવ રાખે છે. આમિર પોતાની માં ના એકદમ નજીક છે અને જીવનના મોટાભાગના નિર્ણય તે તેના માતાની સલાહ મુજબ જ લે છે. આમિર ની માતા ને ખુબ જ ઓછા સ્પોટ કરવામાં આવ્યા છે.

3. ઋત્વિક રોશન:બોલીવુડના હેન્સમ એક્ટર ઋત્વિક રોશન મોટાભાગે જિમમાં પોતાની માં સાથે વર્કઆઉટ કરતા નજરમાં આવે છે. ઋત્વિક પોતાની માં ના ખુબ જ નજીક છે અને સલમાન ની ફિટનેસ નો રાઝ તેની માં જ છે જે તેનું ડાયેટ નક્કી કરે છે અને તેનું પૂરું ધ્યાન રાખે છે.

4. સલમાન ખાન:જો કે એ તો બધા જાણે જ છે કે સલમાન ને રોકવા અશક્ય છે પણ જો તેની માં કે પિતા તેને કઈ કરવા માટેની ના કહે તો સલમાન તેને ના કરી શકે. સલમાન ના ઘરમાં તેના પિતા સલીમ નું રાજ ચાલે છે. સલમાન પોતાની માં સલમા ખાન ને ખુબ જ પ્રેમ કરે છે અને તેનું ખુબ સમ્માન પણ કરે છે. આ સિવાય તે પોતાની બીજી માં હેલન ને પણ ખુબ જ પ્રેમ કરે છે અને તે સલમા-હેલન ના આંખોના સિતારા છે.

5. કૈટરીના કૈફ:બૉલીવુડ એક્ટ્રેસ કૈટરીના કૈફ ની માતા બ્રિટિશ મૂળ ની છે અને પિતા ભારતીય છે. કૈટરીના નો જન્મ હોંગ-કોંગ માં થયો હતો પણ તેની પરવરીશ લંડનમાં થઇ હતી. અહીં તેના પિતા નો એક મોટો બિઝનેસ છે અને તેની માં અહીં તેનો સાથે આપે છે. કૈટરીના પોતાની માં થી ખુબ જ લગાવ રાખે છે અને મોટાભાગે ઈવેન્ટ્સ માં તેની સાથે નજરમાં આવે છે.

6. દીપિકા પાદુકોણ:બોલીવુડની ટોપ એક્ટ્રેસ દીપિકા ના પિતા ને ઘણા એવા મૌકા પર સાથે જોવામાં આવ્યા હશે પણ તેની માં ઉજ્જવતા પાદુકોણ ને ભાગ્યે જ સ્પોટ કરવામાં આવી હશે. જો કે દીપિકાના લગ્નની પુરી તૈયારી તેની માં જ કરી રહી છે. તો હવે મીડિયા ના કેમેરાની નજર તેની માં પર વધુ રહેવાની છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!