પોતાની મહેનતે બન્યા છે આ 7 અભિનેતાઓ અરબપતિ, નંબર-7 તો 5177 કરોડ ના છે માલિક…..

0

બોલીવુડ માં ઘણા એવા અભિનેતાઓ છે જેમણે પોતાના અભિનય ના દમ પર લાખો લોકોના દિલોમાં પોતાની એક ખાસ જગ્યા બનાવી છે. બૉલીવુડ માં કોઈ ફિલ્મી બેકગ્રાઉન્ડ વગર જ પોતાની ઓળખ સ્થાપિત કરવી ખુબ જ મુશ્કિલ કામ છે પણ ઘણા એવા અભિનેતાઓ છે જેમણે કોઈ ગોડ ફાધર વગર જ બૉલીવુડ માં પોતાને ઉભા કર્યા અને સાથે જ કરોડો ની સંપત્તિ પણ બનાવી લીધી. આજે અમે તમને એવા જ અમુક અભિનેતાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેઓએ પોતાની મહેનત ના દમ પર કામિયાબી હાંસિલ કરી હતી અને આજ એક સફળ અભિનેતા બન્યા છે.

1. નવાજુદીન સિદ્દીકી:
પોતાના અભિનય અને વર્ષો ની મહેનત ના પછી નવાઝુદીન ને આજે પોતાને સ્થાપિત કર્યા છે અને આજે તે કરોડો ની ફી પણ લે છે. એક સમય હતો જયારે નવાઝુદીન ને ઇન્ડસ્ટ્રીમાં કામ પણ મળતું ન હતું અને આજે તેની પાસે ફિલ્મોની લાઈન લાગેલી છે.
2. જૈકી શ્રોફ:અભિનેતા જૈકી શ્રોફ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈ ઓળખાણ વગર જ આવ્યા હતા. તેમણે પણ પોતાના કામ દ્વારા એક ખાસ નામ બનાવ્યું છે અને સાથે જ કરોડો ની સંપત્તિ ના માલિક પણ છે.
3. સુનિલ શેટ્ટી:બૉલીવુડ ના જાણીતા અભિનેતામાં શામિલ સુનિલ શેટ્ટી એ પોતાના કેરિયર ની શરૂઆત વર્ષ 1992 માં ફિલ્મ બલવાન દ્વારા કરી હતી. તેના પછી તેની કામિયાબી એવી ચમકાઈ કે તેમણે એક થી એક હિટ ફિલ્મો આપી હતી. આજે તે ફિલ્મ ઇન્ડસ્ટ્રી થી દૂર છે પણ કરોડો ની સંપત્તિ ના માલિક છે.
4. કપિલ શર્મા:એક કોમેડીયનના સ્વરૂપે પોતાના કેરિયર ની શરૂઆત કરનારા કપિલ શર્મા એ આજે પોતાના ટેલેન્ટ ના ચાલતા નામ અને પૈસા કમાયા છે. હાલ તેની સંપત્તિ 145 કરોડ છે.
5. અક્ષય કુમાર:બૉલીવુડ ના ખિલાડી અક્ષય કુમાર આજે સૌથી ધનવાન અભિનેતાઓમાંના એક ગણવામાં આવે છે અને તે પોતાની મહેનતના દમ પર આજે આ મુકામ પર છે. તેમી નેટ વર્થ લગભગ 150 મિલિયન એટલે કે 1000 કરોડ થી પણ વધારે આંકવામાં આવેલી છે.
6. અમિતાભ બચ્ચન:સદી ના મહાનાયક જયારે ઇન્ડસ્ટ્રીમાં નવા નવા આવ્યા હતા ત્યારે તેને કોઈ કામ આપવા માટે તૈયાર પણ ન હતું પણ આજે તે સૌથી મોટા અભિનેતા બની ગયા છે. હાલ અમિતાભ ની પાસે 400 મિલિયન ડોલર ની સંપત્તિ છે અને આજે પણ તે ફિલ્મોમાં સક્રિય છે અને કરોડો ની કમાણી કરે છે.
7. શાહરુખ ખાન:દિલ્લી થી મુંબઈ ની કામિયાબ મુસાફરી કરનારા ફેમસ અભિનેતા શાહરુખ ખાન ને આજે કિંગ ખાન ના નામે ઓળખવામાં આવે છે. તેમણે પણ કોઈની મદદ લીધા વગર જ કામિયાબી મેળવી છે અને આજે તેની સંપત્તિ 740 મિલિયન ડોકર એટલે કે 5177 કરોડ છે.

Author: GujjuRocks Team
સંકલન:કુલદીપસિંહ જાડેજા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here