પોતાના પાર્ટનર માટે ખુબ જ લકી સાબિત થાય છે આવી 3 બાબતો ધરાવતી યુવતીઓ….તમે પણ વાંચો

0

તમે મોટાભાગે લોકોને કહેતા સાંભળ્યું હશે કે કોઈ ઇન્સાનની કિસ્મત તેના લગ્ન થતા જ ખુલી ગઈ. પણ શું તમેં જાણો છો સામુદ્રિક શાસ્ત્ર(અંગ શાસ્ત્ર) ના અનુસાર યુવતીઓમાં તે કઈ વાત હોય છે જે તેના પાર્ટનરની કિસ્મતને ચમકાવી શકે છે. આવો તો જાણીએ મહિલાઓની તે ત્રણ ખાસ બાબત વિશે.જો કે આપણા સમાજમાં મહિલાઓને લક્ષ્મીનો દર્જો આપવામાં આવે છે. પણ આ ખાસ ત્રણ અંગ જે મહીલોઆમાં ખુબ મોટા હોય છે તે પોતાના પરિવારના લોકોની કિસ્મત પણ ચમકાવી શકે છે.
1. લાંબા પગ:સામુદ્રિક શાસ્ત્રોનાં અનુસાર જે સ્ત્રીના લાંબા પગ હોય છે તે પતિના માટે ખુબ જ ભાગ્યશાળી સાબિત થાય છે. સાથે જ આવી સ્ત્રીઓ ખુબ જ સાહસી અને ધૈર્યવાન પણ હોય છે. આવી સ્ત્રીઓ જે ઘરમાં રહે છે ત્યાં ક્યારેય પૈસાની તંગી નથી આવતી.
2. લાંબા હાથ:જે મહિલાઓના લાંબા હાથ હોય છે જે ખુબજ સૌભાગ્યશાળી માનવામાં આવે છે. આવી મહિલાઓ મનની સાફ હોવાની સાથે સાથે પરિવારની પરેશાનીઓ દુર કરવામાં પણ માહિર હોય છે.
3. લાંબા કાન:સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જે સ્ત્રીઓના લાંબા કાન હોય છે તે પોતાના પતિના માટે ખુબ જ શુભ હોય છે. આવી મહિલાઓની આયુષ્ય લાંબી હોવાની સાથે-સાથે તે ખુબ જ બુદ્ધિમાન હોય છે.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.