પોતાના દિકારાઓ કરતાં પણ વધારે યંગ દેખાય છે આ Mom – ઇન્ટરનેટ પર છે ખુબ ચર્ચામાં – જુવો PHOTOS

0

દુનિયામાં વધતી ઉંમરને રોકવી ખુબ જ મુશ્કેલ છે એટલે લોકો આ કામ ને IMPOSSIBLE માને છે. લોકો પોતાની ઉંમર છુપાવવા માટે જાતજાતના નુસખાઓ અપનાવતા હોય છે પણ ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં રહેતી આ મહિલાને જોઈને તમે તેની સાચી ઉંમરનો અંદાજો પણ ન લગાવી શકો એવી કમાલની ખુબસુરતી છે .

હાલમાં જ પુષ્પા ડેવી નામની આ મહિલાએ પોતાના 50 જન્મદિવસની ઉજવણી કરી. આ બિઝનેસવુમનના ઈન્સ્ટાગ્રામ પર 285k followers ફૉલોઅર્સ છે મતલબ કે 2 લાખ 85 હાજર . જ્યારે ડેવીએ પોતાના દીકરા ડેનિસ અને ડૈનિયલ સાથેનો ફોટો શેર કર્યો તો લોકો માનવા તૈયાર નહોતા કે આ મા-દીકરા છે, અનેક લોકોએ તો તેમને કપલ જણાવ્યા.

ડેવી પોતાના વિષે કહ્યું કે, લોકો મારા વિષે કહે છે કે જેમ-જેમ મારી ઉંમર વધે છે હું વધારે યંગ દેખાવા લાગુ છુ. અને આ વાત સાચી પણ છે, કારણ કે હું હવે ખુશ છુ. મારા બાળકો મોટા થઈ ગયા છે અને હું એક બિઝનેસવુમન છુ, જે મને પસંદ છે. ફિટ રહેવા માટે તે સ્વિમિંગ, બેડમિન્ટન અને એરોબિક્સ કરે છે. ડેવીનું માનવું છે કે, તેના યંગ લુક પાછળ રેગ્યુલર એક્સર્સાઈઝ, હેલ્થી ડાયટ અને હું હમેશા ખુશ રહું છું


Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.