પોસ્ટ ઓફીસ માં ચાલે છે 9 રીત ની બચત યોજનાઓ , જાણો ક્યાં મળે છે કેટલું વ્યાજ

0

પોસ્ટ ઓફીસ માં ચાલે છે 9 રીત ની બચત યોજનાઓ , જાણો ક્યાં મળે છે કેટલું વ્યાજ 15 વર્ષીય પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ ખાતા ને લગભગ 100 રૂપિયા માં ખોલી શકાય છે. શું તમે જાણો છો કે ભારતીય ડાકઘર એટલે કે ઇન્ડિયન પોસ્ટ ઓફીસ માં ઘણી રીત ના સેવિંગ એકાઉન્ટ ખોલવા ની સુવિધા મળે છે. ઇન્ડિયા પોસ્ટ ના દેશભર માં 1.5 લાખ પોસ્ટ ઓફીસ ઘણી પ્રકાર ની બેન્કિંગ અને રેમિટેન્સ સેવાઓ પણ પ્રદાન કરે છે.

પોસ્ટ ઓફીસ માં લગભગ 9 રીત ની બચત યોજનાઓ છે. આ સેવિંગ માં એકાઉન્ટ્સ રેકરિંગ ,ડિપોઝિટ અકાઉન્ટ ,ટાઈમ ડિપોઝિટ ,મંથલી એકાઉન્ટ ,પબ્લિક પ્રોવિડન્ટ ફન્ડ ,નેશનલ સેવિંગ સર્ટિફિકેટ ,કિસાન વિકાસ પત્ર અને સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ. આ યોજનાઓ માં 4 થી 8.3 ટકા જેટલું વ્યાજ મળે છે. આ જાણકારી ઇન્ડિયા પોસ્ટ ની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. પ્રમુખ યોજનાઓ વિસે અમે તમને વિસ્તાર થી જણાવીએ છીએ. પોસ્ટ ઓફીસ ની ચુનિંદા પ્રમુખ બચત યોજના વિસે જાણકારી આપી રહ્યા છીએ.

ppf થી જોડેલ ખાસ વાતો પોસ્ટઓફિસ સેવિંગ સ્કીમ તમે માત્ર 20 રૂપિયા માં આ એકાઉન્ટ ખોલી શકો છો. આ એકાઉન્ટ કેશ થી જ ખુલે છે.તમે આ એકાઉન્ટ 500 રૂપિયા થી ખોલો તો ચેક ની સુવિધા મળે છે. આમાં કોઈ નોમીની રાખવું જરૂરી છે. ત્યાં જ આ ખાતું એક પોસ્ટઓફિસ માંથી બીજી પોસ્ટ ઓફીસ માં ટ્રાન્સફર થઈ શકે છે. એકાઉન્ટ ને એક્ટિવ રાખવા માટે ત્રણ વર્ષ માં એક ટ્રાન્સફર જરૂરી છે. એમાં એટીએમ ની સુવિધા પણ ઉપલબ્ધ છે. તેમાં 4 ટકા વ્યાજ મળે છે. પાંચ વર્ષીય ડાકઘર જમા ખાતા. એને તમે કેશ કે ચેક બંને દ્વારા ખોલાવી શકો છો. તેમાં તમે કોઈ ને પણ નોમીની બનાવી શકો છો.

આ ખાતા માં રાશિ પર 6.9 ટકા વ્યાજ મળે છે. તેમાં એક વર્ષ પછી 50 ટકા જેટલી રકમ કાઢવા ની સુવિધા ઉપલબ્ધ છે. પોસ્ટઓફિસ ટાઈમ ડિપોઝિટ એકાઉન્ટ આ ખાતા માં જમા રાશિ પર વર્ષીય વ્યાજ મળે છે. પણ એની ગણના ત્રણ માસ પર કરવા માં આવે છે એમાં જમા કરવા ની કોઈ લિમિટ નથી. આ ખાતા ને પણ તમે બીજી પોસ્ટઓફિસ માં ટ્રાન્સફર કરાવી શકો છો. ડાકઘર માસિક બચત આવક આ ખાતા ને કેશ કે ચેક થી ખોલાવી શકો છો.આ ખાતા માં જમા રાશિ પર 7.3 ટકા વ્યાજ મળે છે. વરિષ્ટ નાગરિક બચત ખાતું.

60 વર્ષ કે ઉપર ના વ્યક્તિ તેમાં એકાઉન્ટ ખોલી શકે છે. 55 થી 60 વર્ષ ની વચ્ચે રીટાયર થવા વાળા કે સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા વાળા વ્યક્તિ એમની રિટાયરમેન્ટ ના 3 મહિના પહેલા આ ખાતું ખોલાવી શકે છે. 1000 રૂપિયા થી આ ખાતું ખુલે છે. ખાતા માં વધુ માં વધુ 15 લાખ રૂપિયા જમા કરાવી શકો છો. તેમાં તમને વર્ષીય 8.3 ટકા વ્યાજ મળે છે. આ એકાઉન્ટ નો મેચ્યુરિટી પિરિયડ 5 વર્ષ છે. તેમાં તમે પતિ પત્ની નું જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી શકો છો. આ ખાતા માં જમા રાશિ પર મળવા વાળી વર્ષીય વ્યાજ 10,000 ની ઉપર હોય છે એટલે ટીડીએસ પણ કપાય છે.

15 વર્ષીય પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ. આ ખાતુ 100 રૂપિયા થી ખુલે છે તેમાં ન્યૂનતમ 500 થી વધુ માં વધુ 1.50 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે. જોઈન્ટ એકાઉન્ટ પણ તેમાં ખોલાવી શકો છો. મેચ્યુરિટી પિરિયડ 15 વર્ષ નો છે. અને કુલ રાશિ પર 7.6 ટકા વ્યાજ મળે છે. પોસ્ટ ઓફિયા સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ પોસ્ટ ઓફીસ માં ખુલતું આ એકાઉન્ટ પણ કમાલ નું છે. આ સ્કીમ માં એક વર્ષ દરમિયાન 1000 થી 1,50,000 રૂપિયા ભરી શકો છો. એમાં લંપ સંપ નિવેશ કરવા માં આવે છે. એક મહિના કે વિતીય વર્ષ પર જમા કરવા માં આવતી રકમ પર કોઈ સીમા નથી. એક વૈધનિક અભિભાવક કે મૂળ અભિભાવક છોકરી ના નામ પર એકાઉન્ટ ખોલાવી શકો છો.આ ખાતું છોકરી ના પેદા થવા ના 10 વર્ષ ની અંદર ખોલાવી શકાય છે. આ ખાતા માં 8.1 ટકા વ્યાજ મળે છે. છોકરી ને 21 વર્ષ પુરા થવા પર આ ખાતું બંધ થઈ જાય છે. ।

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.
GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here