અહીંયા ખોલાવો ખાતું, માત્ર 200 રૂપિયાનું રોકાણ અને મોટો નફો, બની શકો છો કરોડપતિ….જાણો કઈ રીતે?

પોસ્ટ ઓફિસમાં જઈને ખાતું ખોલાવા માટે માત્ર 200 રૂપિયાની જ રોકાણ કરવાનું રહેશે અને નફો જોઈને તમને વિશ્વાશ જ નહીં આવે. અમુક વર્ષો પછી તમે કરોડપતિ બની શકો તેમ છો.શું તમે જાણો છો કે બેંક ના સિવાય પોસ્ટ ઓફિસ માં પણ એકાઉન્ટ ખોલાવી શકો છો અને અહીં પર રોકાણ કરવું બેન્ક કરતા વધુ ફાયદેમંદ અને સુરક્ષિત છે. પોસ્ટ ઓફિસમાં ફિક્સ્ડ ડિપોઝીટ કરવા પર બેંક ની તુલનામાં અહીં વધુ વ્યાજ મળે છે. એફડી કરવામાં આવેલી રકમ ડિપોઝીટ ઈંશ્યોરેંસ એન્ડ ક્રેડિટ ગેરંટી સ્કીમના ચાલતા ઈંશ્યોરેંસ હોય છે.
જો બેન્કને કોઇ પ્રકારનું નુકસાન થાય છે તો આ સ્કીમના ચાલતા જમાકર્તા ને માત્ર 1 લાખ રૂપિયાની જ રાશિ મળે છે, પણ પોસ્ટ ઓફિસમાં ટાઈમ ડીપોઝીટની સાથે એવું નથી. એવામાં આ સ્કીમમાં નિવેશ કરવું ફાયદેમંદ જ છે. તેના માટે તમે પોતાના નજીકના પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકો છો. એચડીએફસી, એક્સિસ અને આઈસીઆઈસીઆઈ માં પણ આ ખાતું ખોલાવી શકાય છે.
સ્કીમનો ફાયદો ઉઠાવા માટે મિનિમમ 200 રૂપિયામાં આ એકાઉન્ટ ખોલાવો, તેનાથી વધુ પોતાના પર નિર્ભર કરે છે. પોસ્ટ ઓફિસમાં ટાઈમ ડિપોઝીટ સ્કીમ પણ છે. આ સ્કીમના ચાલતા એક વ્યક્તિ ઘણા એકાઉન્ટ ખોલાવી શકે છે. જો તમારી પાસે સારા એવા પૈસા છે તો એકથી વધુ એકાઉન્ટ માં નિવેશ કરીને તમારું ભવિષ્ય સુરક્ષિત કરી શકો છો.સ્કીમના ચાલતા, પૈસા નિવેશ કર્યા પછી એક વર્ષ ની એફડી કરાવા પર 6.6 ટકા વ્યાજ મળશે. 2 વર્ષની એફડી પર 6.7 વ્યાજ મળશે. 3 વર્ષ ની એફડી પર 6.9 ટકા વ્યાજ મળશે અને 5 વર્ષ માં 7.4 ટકા વ્યાજ મળશે.જો તમે 1, 2,, 3 કે 5 વર્ષ માટે એકાઉન્ટ ખોલાવ્યું છે, અને 6 મહિના પછી એ એક વર્ષ પછી પૈસા જોઈએ તો ડિપોઝીટ પર સેવિંગ એકાઉન્ટ ના બેઝિક ઇંટ્રેસ્ટ ના હિસાબથી રિટર્ન મળશે. એક વર્ષ પછી નીકળવા પર ડેટ સુધી જેટલા વર્ષ અને મહિના થઇ ગયા, તેના પર 2 ટકા ઓછું વ્યાજ આપીને પૂરું ફિક્સ્ડ મળી જાશે.આ સ્કીમ પર બેંકથી વધુ 7.4 ટકા છે. નિવેશની કોઈ વધુ રાશિ નક્કી નથી હોતી, 200 રૂપિયાથી ખોલાવી શકો છો. ગવર્મેન્ટ ડિપોઝીટ હોવાને લીધે કોઈ રિસ્ક નથી રહેતું. એકાઉન્ટ ને સિક્યોરિટીના રૂપમાં રાખીને તેના બદલે લોન પણ લઇ શકાય છે. વર્ષના વ્યાજને રીકરીંગ ડિપોઝીટ માં પણ ટ્રાંસફર કરી શકાય છે, તેના માટે જરૂરી છે કે તમારી એફડી 5 વર્ષ માટે હોય.Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!