પૂનમ પાંડેના આ હોટ ફોટો શૂટ સોશિયલ મીડિયા પર થયા વાઈરલ, ફેંસને ચોકાવનારી આપી ગીફ્ટ, જુઓ ફોટોસ….

0

પૂરી દુનિયામાં ક્રિસમસ અને ન્યુ ઈયરનો જશ્ન દરેક તરફ મનાવવામાં આવી રહ્યો છે. એવામાં બોલીવુડ મોડલ અને અભિનેત્રી પૂનમ પાંડેનો એક ટોપલેસ વિડીયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ રહ્યો છે.

આ વિડીયોમાં પૂનમ પાંડે પોતાના ફેંસ માટે ખુબ ખાસ ભેટ લઈને આવી છે. મોટાભાગે પોતાની બોલ્ડ અદાઓ સાથે ચાલતા સોશિયલ મીડિયા પર હલ્લો મચાવનારી પૂનમ પાંડેએ એકવાર ફરી એક નવો વિડીયો શેઈર કર્યો છે.

દરેક વર્ષની જેમ આ વર્ષે પણ પૂનમે ક્રિસમસ પર પોતાના ફેંસ માટે કઈક અલગ જ ખાસ ભેટ આપવાની કોશીસ કરી છે. પુનમ પાંડે એ પહેલા અમુક તસ્વીરો શેઈર કરી જેમાં તે ટોપલેસ નજરમાં આવી રહી છે. પૂનમ પાંડે એ જીંગલ બૈલ્સ સોંગનું કાઈક અલગ જ વર્જન કાઢ્યું છે.

પૂનમ પાંડે એ આ વિડીયોને ‘જીંગલ બુબ્સ’, સાથે જ ક્રિસમસને પણ કાઈક અલગ જ નામ આપ્યું છે, ‘કિસ મિસ’. જણાવી દઈએ કે 2015ના ક્રિસમસ પર પુનમ પાંડે એ જિંગલ બુબ્સ નામથી પોતાના હોટ ફોટોસ સોશિયલ મીડિયા પર શેઈર કર્યા હતા. તેના આગળના વર્ષ 2016 માં પણ તેમણે ક્રિસમસ પર હોટ ફોટોશૂટ શેઈર કર્યા હતા.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!