પૂજાના સમયે જો મળે આ 5 સંકેત તો સમજી જાવ કે મળી રહી છે પરમાત્માની કૃપા….

0

પૂજા પાઠ માટે આજે લોકોની પાસે સમય નથી પણ આજના ભાગ દોડ ભરેલા સમયમાં અમુક સમય પૂજા પાઠ માટે નીકાળવો ખુબજ જરૂરી છે. ઘણીવાર આપણને પૂજા કરવાના સમયે આપણને અમુક એવા સંકેત મળતા હોય છે જેનાથી આપણને એ જાણ થાય છે કે ભગવાન ની કૃપા આપણા પર બની રહી છે. આ સંકેતોના માધ્યમથી તમે સમજી શકો છો કે તમારી પૂજાનો સ્વીકાર્ય કરવામાં આવી ચુક્યો છે અને ભગવાનની કૃપા તમારા પર બનેલી છે.
1. જો પૂજા કરવાના સમયે તમે દીવો પ્રગટાવ્યો છે અને તે દીવો જરૂર કરતા વધુ ઉપર ઉઠી જાય તો સમજી જાવ કે ભગવાનની કૃપા બની રહેલી છે.

2. જો પૂજાના સમયે ધૂપ કર્યો અને તેમાંથી નીકળનારો ધુમાડો મંદિર માં ભગવાનની મૂર્તિ ના તરફ જાય તો તેનાથી ૐ કે અન્ય કોઈ પ્રકારની આકૃતિ બને તો સમજી જાવ કે ઈશ્વરની કૃપા બનેલી છે.3. આપણે અતિથિને ભગવાનના રૂપમાં માનીયે છીએ અને જો પૂજા કે આરતીના સમયે જો કોઈ મહેમાન આવે છે તો તેને પરમાત્મા નું રૂપ માનવામાં આવે છે.

4. જો ભગવાનની મૂર્તિ પર ચઢાવેલું ફૂલ પૂજા કરવાના સમયે નીચે પડે તો સમજી જાવ કે ઈશ્વરની કૃપા બનેલી છે, અને તમારી કોઈ મનોકામના પૂર્ણ થવાની છે.5. જો પૂજાના સમયે તમારા ઘરમાં ઘંટીઓનો અવાજ સાંભળવા મળે તો પૂજા કરવાના સમયે ઘરમાં કોઈ મહેમાન, બ્રામ્હણ કે ભીખારી આવે છે તો તેને તમારે પરમાત્માનો સંકેત માનવો જોઈએ તેઓને ક્યારેય પણ ખાલી હાથ મોકલવા ન જોઈએ.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here