પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ પ્રિયંકા-નિક ના રીશેપ્શન માં પહોંચીને આપ્યા આશીર્વાદ…

1

પ્રિયંકા ચોપરા અને નિક જૉનસ ના લગ્ન નું રીસ રીશેપ્શન મંગળવાર ના રોજ દિલ્લી માં થયેલું હતું. ખાસ વાત એ રહી હતી કે, આ મૌકા પર ભારત ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ પહોંચ્યા હતા અને આ સુંદર કપલ ને શુભકામનાઓ આપી હતી.નિક-પ્રિયંકા લગ્ન પછી જોધપુર થી દિલ્લી પહોંચ્યા હતા. અહીં મંગળવાર ના રોજ ભવ્ય રીશેપ્શન નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણા મહેમાનો શામિલ થયા હતા, સૌથી ખાસ મહેમાન ભારત ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ રીશેપ્શન માં પહોંચ્યા હતા , અહીં આવીને શ્રી નરેન્દ્ર મોદી જી એ તેઓને આશીર્વાદ અને શુભકામનાઓ આપી હતી
તસ્વીર માં તમે જોઈ શકો છો કે પ્રિયંકા-નિક અને પીએમ મોદી હસીને વાતો કરી રહ્યા છે.રીશેપ્શન માં આ મૌકા પર આ નવું કપલ કઈક આવા અંદાજ માં નજરમાં આવ્યા હતા.જણાવી દઈએ કે નિક-પ્રિયંકા એ જોધપુર ના ઉમ્મેદ ભવન પૈલેસ માં લગ્ન કર્યા હતા. આ મૌકા પર બંને ના આ ભવ્ય લગ્ન ને કવર કરવા માટે ઇન્ટરનેશનલ મીડિયા પહોંચ્યા હતા અને દરેક કોઈની નજરો લગ્ન પર જ હતી. જેના પછી જોધપુર થી નિક-પ્રિયંકા દિલ્લી પહોંચ્યા હતા. અહીં ભવ્ય રીશેપ્શન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિલ્લી ના ઘણા લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા.જણાવી દઈએ કે આ બંને ની સગાઈ મુંબઈ માં ઓગસ્ટ માં થયેલી છે. જેના પછીથી જ બંને ના લગ્ન ને લઈને ઘણી ખબરો બનેલી હતી. આખરે તેઓના લગ્ન થઇ ગયા અને બંને ખુબ જ ખુશ નજરમા આવી રહ્યા છે. જોધપુર માં પ્રિયંકા અને નિક ના ખાસ પરિજનો આ ખાસ મૌકા પર હાજર રહ્યા હતા. નિક જૉનસ ના પરિવાર ની સાથે અમુક ખાસ મિત્રો પણ આ ખુશીમાં શામિલ થયા હતા. Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here