PM મોદી ના પેન ની કિંમત જાણી લેશો તો હેરાન રહી જાશો…

0

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના નામ વાળા સૂટ ની ચર્ચા તો તમે ખુબ સાંભળી હશે પણ તેની ફેશન લિસ્ટ માં ઘણો સામાન છે. આ સિવાય લોકોના મગજ માં એક સવાલ ચોક્કસ આવે છે કે તેઓ કઈ બ્રાન્ડ નો સામન ઉપીયોગ માં લે છે. આ સિવાય મોદી કઈ કંપની ની પેન ઉપીયોગમાં લે છે આ બધું જાણવાની લોકોને ખુબ ઉત્સુકતા રહે છે. તો તમને જણાવી દઈએ કે મોદી ની પેન ખુબ જ ખાસ છે અને તેની કિંમત જાણીને તમે પણ હેરાન રહી જાશો. તેમને પેન કલેક્ટ કરવાનો ખુબ શોખ છે.આ કંપની ની પેન નો ઉપીયોગ કરે છે મોદી:
પીએમ ના પેન ની કિંમત લાખો માં છે. રૉચક વાત એ છે કે આ પેન એક જ કંપની ની છે. આ કંપની નું નામ મોન્ટબ્લેક છે. પ્રધાનમંત્રી ના મોંટબ્લેક આ પર્ટિક્યુલર પેન ની કિંમત 1.3  લાખ છે. એટલે કે ભારત માં આ પેન ની કિંમત 1 લાખ 30,000 રૂપિયા છે. આ જર્મની ની બ્રાન્ડ છે. પીએમ બનતા પહેલા જ મોદી લાંબા સમય થી ફાઉન્ટેન પેન કલેક્ટ કરતા રહ્યા છે.

મોદી સિવાય આ પણ કરે છે આ પેન નો ઉપીયોગ:મોટબ્લૅક યુરોપમાં સૌથી ઊંચા પહાડના ટોચ નું નામ છે. મોદી સિવાય અમિતાબ બચ્ચન, બરાક ઓબામા, દલાઈ લામા, વારેન બફે થી લઈને તમામ પાવરફુલ લોકો આ પેન નો ઉપીયોગ કરે છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here