જો દેશના વડાપ્રધાન ની રોડ ઉપર ગાડીમાં પંચર થાય તો શું,થઈ શકે 99 % લોકો જાણતા નથી…

0

સમય ની સાથે સાથે ભારત દેશ એ પણ ઉનતિ મેળવી લેવામાં આવી છે અને હાલ દુનિયાના દેશો સામે વિકસિત દેશ તરીકે ભારત દેશ એ સ્થાન મેળવ્યું છે આ તમામ જશ હાલની સરકાર અને દેશની જનતાની ભાગીદારી ઉપર મળી રહી છે. આજ અમારો દેશ દુનિયાના બીજા દેશની જેમ દુનિયામાં શક્તિશાળી દેશ તરીકે સ્થાન મળ્યું છે. દેશ આગળ આવતાની સાથે સાથે દેશની સુરક્ષા કાનૂની વ્યવસ્થા ઉપર પણ સરકાર દ્વારા વધુ કડક વ્યવસ્થા કરવામાં આવી છે અને ભારતના પ્રધાનમંત્રીની સુરક્ષા પણ વધુ શક્તિશાળી બનાવી દેવામાં આવી છે….

તમને બતાવી દઈ એ કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની સુરક્ષા માં રોજ 20 જેટલા સૈનિક સાથે રાખવામા આવે છે.આ તમામ સુરક્ષાની જવાબદારી એસ પી જી ગાર્ડ કે સ્પેશ્યલ પ્રોટેક્સ્ન ને ચોપવામાં આવી છે. આના સિવાય પ્રધાનમંત્રીની ગાડીની સુરક્ષા માટે અનેક નીતિ બનાવવા માં આવી છે.જો અચાનક પ્રધાનમંત્રીની ગાડીમાં રોડ ઉપર પંચર પડે કે ખરાબ થઈ જાય તો કમ સે કેમ એક કલાકમાં 90 કિલોમીટર સુધી ચાલી શકે છે અને 320 કિલોમીટર સુધી પહોચાડી શકાય છે…
ભારતની સુરક્ષા સેના પ્રધાનમંત્રીની સુરક્ષા માટે એકદમ સજાક રહે છે.એટલે જ્યારે પણ મોદીજી પ્રવાસે જતાં હોય ત્યારે એસપીજીના જાંબાજ જવાનો શાર્પ શૂટર રાખવામા આવે છે આ શૂટર્સ ની ખાસિયત હોય છે કે સેકંડમાં દુશમનો નો ખાતમો બોલાવી શકે છે .જાણકારી મુજબ 3000 હજાર જેટલા એસપીજી જવાનો છે જેવોને પ્રધાનમંત્રી અને પૂર્વ પ્રધાનમંત્રી ની સુરક્ષા માટે અને તેમના પરિવારની સુરક્ષા માટે રાખવામા આવે છે આ તમામ એસપીજી સિક્યુરિટી ને અમેરિકન સિક્રેટ સર્વિસ ની ગાઈડલાઇન મુજબ તૈયાર કરવામાં આવે છે .

આ તમામ પી એમ સુરક્ષા જવાનો પાસે 2000 અસલ્ટ નામની રાઇફલ ઓટોમેટિક અને 17 એમ રિવોલવલ અને અનય શક્તિશાળી હથિયારો રાખવામા આવે છે એસપીજી સિક્યુરિટી સિવાય દિલ્હી પોલીસ પણ પી એમની સુરક્ષાની જવાબદારી સાંભળે છે. પીએમ ના કોઈપણ કાર્યક્રમ પહેલા તમામ ને ચેકિંગ કરવામાં આવે છે આ તમામ જવાબદારી એસપીજી જવાનો ને સોપવામાં આવે છે.
આ પીએમ ના કાર્યક્રમ ની જગ્યા ને એસપીજી સિક્યુરિટી દ્વારા કોર્ડન કરી લેવામાં આવે છે આ તમામ જવાબદારી એસપીજીના જનરલને સોપવામાં આવે છે જો કામ સબબ જનરલ ગેરહાજર હોય તો હાયર રેંકના બીજા ઓફિશર ને સુરક્ષાની જવાબદારી સોપવામાં આવે છે. .
પીએમ જ્યારે કોઈપણ જગ્યા એ કાર્યક્રમ માં જતાં હોય ત્યારે 10 મિનિટ પહેલા તમામ સુરક્ષા તૈનાત કરવામાં આવે છે અને રોડ ઉપર નીકળતા વાહનો ની ટ્રાફિક રોકી દેવામાં આવે છે તમામ વાહનો ને સુરક્ષા જવાનો દ્વારા ચેકિંગ કરવામાં આવે છે. ખાસ એસપીજી જવાનો દ્વારા રોડ રસ્તા ક્લિયર છે તે પણ જોવામાં આવે છે અને પીએમ નું જે નિવાસ હોય તેની આજુબાજુ માં 500 જેટલા કમાન્ડો થી પીએમ નિવાસ કોર્ડન કરવામાં આવે છે .આવી રીતે પીએમની સુરક્ષા કરવામાં આવે છે..

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here