પ્લે સ્કુલ જવા માટે તૈયાર નથી તૈમુર, માં કરીના બેબોએ હાથ પકડીને ખેંચ્યો અંદર..જુવો PHOTOS

0

એમાં કોઈ શક નથી કે તૈમુર અલી ખાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં સૌથી ચર્ચિત સ્ટાર કિડ્સમાના એક છે. તૈમુર માત્ર 1.30 વર્ષનો છે છતાં પણ તેના ફેન ફોલોઈંગનો અંદાજો તમે એ વાતથી લગાવી શકો છો કે તે જ્યાં પણ જાય છે, ત્યાની તસ્વીરો વાઈરલ થવામાં જરા પણ સમય નથી લાગતો. હાલમાં જ તૈમુર પોતાની માં કરીના કપૂરની સાથે પ્લે સ્કુલ પહોંચ્યા હતા. મોટાભાગે નાના બાળકોને સ્કુલમાં બિલકુલ પણ દીલચસ્પી નથી હોતી, પ્લે સ્કુલની બહાર કઈક આવો જ નજારો તૈમુરની સાથે જોવા મળ્યો હતો.

‘વિરે દી વેડિંગ’ ની શુટિંગમાં વ્યસ્ત કરીના કપૂર ખાને પોતાના વ્યસ્ત શ્કેડ્યુલ માથી સમય કાઢ્યો અને દીકરા તૈમુરને પ્લે સ્કુલ માટે લઇ ગઈ હતી. તૈમુરની કેઈર ટેકર પણ ત્યાં ઉપસ્થિત રહી. પ્લે સ્કુલની બહાર  જેવી જ કેઈર ટેકરે તૈમુરને પોતાની ગોદ માંથી નીચે નીચે ઉતાર્યો અને આગળ વધવા માટે કહ્યું, પણ તૈમુર સ્કુલની અંદર જવાના મુડમાં ન હતા. એવામાં કરીનાએ તેનો હાથ પકડ્યો અને અંદર લઇ જવા માટેની કોશીસ કરવા લાગી. તેના બાદ જ તે ગેઇટની અંદર ગયા અને અંદર જતા જ નીચે પડી ગયા.

તૈમુરનો જન્મ 20 ડીસેમ્બર, 2016 ના રોજ થયો હતો. તૈમુર પોતાના જન્મ બાદથી જ ચર્ચામાં રહ્યા છે. પહેલું કારણ તો તેનું નામ જ હતું, જેને લઈને સૈફ અલી ખાન સોશિયલ મીડિયા પર ખુબ જ ટ્રોલ પણ થયા હતા, અને તૈમુર નામ રાખવા પર તેને ટાર્ગેટ બનાવામાં આવ્યા હતા. સાથે જ તૈમુર મીડિયામાં પણ ખુબ જ ચર્ચિત પણ રહે છે. મોટાભાગે તેની તસ્વીર વાઈરલ થતી રહે છે. ઘણીવાર તે રડતા નજરમાં આવતા હતા તો ઘણીવાર પોઝ આપી રહેલા કેમેરમાં કૈદ થતા જોવા મળે છે.

કરીના પણ તૈમુરનાં જન્મ બાદ કોઈ ફિલ્મમાં નજરમાં નથી આવી. તેના પછી તેની પહેલી ફિલ્મ ‘વિરે દી વેડિંગ’ રીલીઝ થશે, જે 1 જુન નાં રોજ રીલીઝ થવાની છે. ફિલ્મમાં કરીના સોનમ કપુર, સ્વરાં ભાસ્કર અને શિખા તલસાનિયાની સાથે નજરમાં આવશે. ફિલ્મ છોકરીઓની દોસ્તીને લઈને બનાવામાં આવેલી છે અને તેમાં ખુબ જ બોલ્ડ તેવર પણ સમેટવામાં આવ્યા છે. કરીના કપૂરની કમબેક ફિલ્મ પર બધાની નજર ટકેલી છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here