પ્લાસ્ટિકની બોટલોનો આવો ઉપીયોગ જોઇને હલી જાશે તમારું દિમાગ, જુઓ આવા 10 જુગાડ…

પ્લાસ્ટિકનો કચરો આજના સમયમાં સૌથી મોટી સમસ્યા છે, કારણ છે તેનું જલ્દીથી નષ્ટ ન થવું. વૈજ્ઞાનિકો અનુસાર પ્લાસ્ટિકને પૂરી રીતે ખત્મ થવામાં લગભગ 2 હજાર વર્ષ નો સમય તો લાગે જ. પણ જે ગતિથી પ્લાસ્ટિકની વસ્તુનું નિર્માણ થઇ રહ્યું છે તેને જોઇને એવું લાગે છે કે જલ્દી જ પૂરી ધરતી પ્લાસ્ટિકથી ઘેરાઈ જવાની છે.

પ્લાસ્ટિકનાં ક્ચારમાં વધારો કરવામાં સૌથી મોટું યોગદાન છે પ્લાસ્ટિકની બોટલોનું. કોક, સોડા, પાણી દરેક ચીજ આ પ્લાસ્ટિકની બોટલો માં જ આવે છે અને એક વાર ઉપીયોગમાં લીધા બાદ તેને ફેંકી દેવામાં આવે છે.જો કે લોકોએ આ વેસ્ટ પ્લાસ્ટિકની બોટલોનો ઉપીયોગ કરવાનો રસ્તો શોધી લીધો છે, આ તરીકાઓ ઉપીયોગી છે અને સાથે જ મજેદાર પણ છે.

1. આ જુઓ પ્લાસ્ટિકની બોટલ માંથી બનેલું ડમ્બેલ.2. જલવિહાર કરવા માટે સૌથી સસ્તો અને ટીકાઉં જુગાડ.
3. ચકલીઓ માટે દાણા રાખવા માટેનો જુગાડ.4. સ્વેટર બનાવતા સમયે ઉનનો ગોળો જ્યાં ત્યાં ભાગે છે,,,,હવે નહિ ભાગે.
5. હવે આ બોટલો માંથી બનેલી લૈગ જેકેટ કેટલી કારગર છે એ તો એ જ કહી શકે.
6. આણે તો આ બોટલોનો સોફા બનાવી લીધો.
7. બગીચામાં સિંચાઈ કરવાનો બેસ્ટ જુગાડ.
8. આણે તો પૂરી નાવ જ બનાવી નાખી.
9. આના તો જેટલા વખાણ કરી શકીએ એટલા ઓછા છે.
10. દેશી શાવર.
Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!