સૂતા પહેલાં પીવો આ ડ્રિંક્સ, 20 દિવસની ઘટાડો 5 કિલો વજન, ટિપ્સ વાંચો અને શેર કરો

0

જલ્દી વજન ઘટાડવા માટે અજમાવો આ ઉયાય : આજકાલ મોટાપાની સમસ્યાથી દરેક વ્યક્તિઓ પરેશાન છો. પરંતુ આજકાલની ભાગ દોડવાળી જિંદગીમાં સમય નથી મળતો એકસરસાઈઝ કરવાનો. જેના કારણે વજન ઘટાડવાનું મુશકેલ બની ગયું છે.આ મોટાપાને કારણે જ લોકોને ઘણી બીમારીઓનો સામનો કરવો પડે છે. એવામાં ખીરા અને એલોવેરાનો જો ઉપયોગ કરવામાં આવે તો ફક્ત 20 જ દિવસમાં તમે તમારા વધતાં વાજાનાને કાબુમાં લઈ શકો છો. તો ચાલો આજે જાણીએ કે ખીરાનો અને એલોવેરાનો ઉપયોગ કેમ કરી શકાય એના વિષે

સામગ્રી :

1, સમારેલાં ખીરા (કાકડી )
3, ચમચી, ફ્રેશ એલોવેરા જેલ
1, લીંબુનો રસ, 
થોડું આદું.
અને પાણી .

બનાવવાની રીત :
સૌથી પહેલાં સમારેલા ખીરા, એલોવેરા જેલ, લીંબુનો રસ, અને આદુના ટુકડાને લઈને .એમાં પાણી ઉમેરી મિકસરની મદદથી ગ્રાઈન્ડ કરો તો તૈયાર છે વજન ઘટાડવામાં મદદ કરતું જ્યુસ.

આ જ્યુસને રોજ રાત્રે સૂતી વખતે પીવો અને સવારે ઊઠીને ઓછામાં ઓછું 15 મિનિટનો વ્યાયામ કરો. ખાલી 2 જ અઠવાડીયા સુધી આ પ્રયોગ કરવાથી તમારો વજન 5 થી 7 કિલો જેટલો ઘટી જશે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here